શોધખોળ કરો
DefExpo 2022: સાબરમતી નદીમાં યોજાઈ રહેલા દિલધડક ઓપરેશનની 10 રોમાંચક તસવીરો
18થી 22 ઓક્ટોબર સુધી યોજાનાર ડિફેન્સ એક્સ્પોની અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રિવરફ્રન્ટ પર ત્રણેય સેનાના જવાનોએ દિલધડક કરતબ સાથે રિહર્સલ કરી રહ્યા છે.
તમામ ફોટો સોર્સ - સોશિયલ મીડિયા
1/10

કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo 2022 અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે તા. 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
2/10

18થી 22 ઓક્ટોબર સુધી યોજાનાર ડિફેન્સ એક્સ્પોની અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન રિવરફ્રન્ટ પર ત્રણેય સેનાના જવાનોએ દિલધડક રેસક્યુ ઓપરેશનની તૈયારીઓ શરુ કરી દીધી છે.
Published at : 17 Oct 2022 06:09 PM (IST)
આગળ જુઓ




















