શોધખોળ કરો
Rajkot Rain: ભારે વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો
Rajkot Rain: ભારે વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો
ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો
1/6

રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. અનરાધાર વરસાદથી રાજકોટ જિલ્લાના ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે.
2/6

રાજકોટ જિલ્લા અને ઉપરવાસમાં મેઘરાજા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે.
Published at : 19 Jul 2024 05:16 PM (IST)
આગળ જુઓ





















