શોધખોળ કરો
અમિત શાહ, સી આર પાટીલે સંભાળ્યો કાર્યભાર, જુઓ તસવીરો
PM મોદીએ 9 જૂન, રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે અન્ય 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ઉપરાંત ખાતાની પણ ફાળવણી કરવામાં આવી હતી.

નવસારીના સાંસદ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે નવી દિલ્લી ખાતે જળશક્તિ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
1/6

ગાંધીનગરના સાંસદ અમિત શાહે નવી દિલ્લી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
2/6

પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ નવી દિલ્લી ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
3/6

રાજ્યસભાના સાંસદ ડો. એસ જયશંકરે નવી દિલ્લી ખાતે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
4/6

જે પી નડ્ડાએ નવી દિલ્લી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
5/6

ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયાએ નવી દિલ્લી ખાતે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
6/6

નવસારીના સાંસદ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જળશક્તિ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
Published at : 11 Jun 2024 04:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
