શોધખોળ કરો
Gujarat Hooch Tragedy: રોજીદ ગામમાં લઠ્ઠાકાંડના મૃતકોની આ રીતે નીકળી અંતિમ યાત્રા, જુઓ તસવીરો
Gujarat Hooch Tragedy Update: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે.

Gujarat Hooch Tragedy
1/5

બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે.
2/5

આ દરમિયાન બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી.
3/5

એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
4/5

બરવાળા પોલીસ મથકમાં 13 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. હત્યાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
5/5

બરવાળા પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ વધુ બે શકમંદોની અટકાયત કરી છે, જ્યારે બે શકમંદોને પૂછપરછ માટે લવાયા છે.
Published at : 26 Jul 2022 10:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
