શોધખોળ કરો
Half Marathon: પોરબંદરમાં યોજાઈ કોસ્ટલ હાફ મેરેથોન, 5 વર્ષના બાળકથી લઈ 95 વર્ષના વૃદ્ધે લીધો ભાગ
પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીગ કલબ દવારા કોસ્ટલ હાફ મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતું.

પોરબંદરમાં યોજાઈ હાફ મેરેથોન
1/11

આજે વ્હેલી સવારે પોરબંદર જોમ અને જુસ્સા સાથે દોડયુ હતું. જેમાં બાળકો, યુવાનો-યુવતીઓ, મહીલાઓ અને વુધ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
2/11

શ્રીરામ સી સ્વમીગ કલબ દવારા યોજાયેલી કોસ્ટલ હાફ મેરેથોન દોડમાં કુલ ૧પ૦૦ લોકોએ ભાગ લીધો હતો.
3/11

વ્હેલી સવારે ફુલ ગુલાબી ઠંડી વચ્ચે પોરબંદર જોમ અને જુસ્સા સાથે લોકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો.
4/11

શ્રીરામ સી સ્વમીગ કલબ દવારા યોજાયેલી કોસ્ટલ હાફ મેરેથોન દોડમાં કુલ ૧પ૦૦ લોકોએ ભાગ લીધો હતો.
5/11

કોસ્ટલ હાફ મેરેથોન દોડમાં ર,પ,૧૦ અને ર૧ કીમીનું આયોજન કરવામા આવ્યુ હતુ.
6/11

જેમા પાંચ વર્ષના બાળકથી લઈ ને ૯પ વર્ષના વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો.
7/11

ફીટ ઈન્ડીયા હીટ ઈન્ડીયા અર્તગત આયોજન કરવામા આવ્યુ હતું.
8/11

આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો એવુ જણાવ્યુ હતું કે શ્રેષ્ઠ આયોજનના કારણે આ દોડવાનો જુસ્સો બમણો થઈ ગયો હતો.
9/11

હાફ મેરેથોન દોડ મા વિજેતા સ્પર્ધકો ને ટ્રોફી,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી અને સન્માનીત કરવામા આવ્યા હતા.
10/11

આ સ્પર્ધામાં કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિજેતા સ્પર્ધકો ને સન્માનીત કરવામા આવ્યા હતા
11/11

આ સ્પર્ધા દરમિયાન મતદાન જાગૃતિનો સદેશો આપવામા આવ્યો હતો.
Published at : 13 Nov 2022 10:27 AM (IST)
આગળ જુઓ
Advertisement