શોધખોળ કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છનું કર્યું હવાઈ નિરીક્ષણ, મુખ્યમંત્રી પણ રહ્યા સાથે, જુઓ તસવીરો

Cyclone Biparjoy: કચ્છના વાવાઝોડાંગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો અંદાજ મેળવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવાઈ નિરીક્ષણ કર્યુ હતું.

અમિત શાહ

1/7
દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાંથી ઉદભવેલું વાવાઝોડું બિપરજોય એક દિવસ અગાઉ ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ શુક્રવારે આગળ વધ્યું હતું, પરંતુ તેની પાછળ વિનાશનો દોર છોડી દીધો હતો.

2/7
વાવાઝોડામાં તબાહ થયેલા કચ્છનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

3/7
અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના મંત્રી રૂષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

4/7
નુકસાનનું આકલન કરવું મુશ્કેલ છે, પરંતુ તૂટેલા મકાનો, ઉખડી ગયેલા વીજ થાંભલા દરેક જગ્યાએ પરિસ્થિતિ જણાવી રહ્યા છે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

5/7
માંડવી સિવિલ હોસ્પિટલમાં દાખલ લોકોને મળ્યા હતા અને તેમની ખબર-અંતર પૂછ્યા હતા.

6/7
માંડવીની હોસ્પિટલમાં દર્દીઓ સાથે મુલાકાત કરતાં અમિત શાહ.

7/7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget