શોધખોળ કરો
Dakor Mandir: ડાકોર મંદિરમાં ભક્તોનો જમાવડો, નવા વર્ષના પ્રભુના દર્શન માટે ભારે ભીડ જામી, જુઓ.....
અંબાજીથી લઇને પાવાગઢ અને ડાકોર સહિતના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે.

તસવીર
1/9

Dakor Mandir Diwali 2023: ગુજરાતમાં દિવાળી બાદ નવું વર્ષ શરૂ થાય છે, આજે ગુજરાતીઓ માટે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઇ છે,
2/9

આ નવા વર્ષના પ્રારંભે હિન્દુ સમાજના લોકો પોતાના ઇષ્ટદેવ, માતાજી અને અન્ય દેવી-દેવતાઓના દર્શન માટે પહોંચે છે, આવો જ કંઇક નજારો આજે ગુજારતના જુદાજુદા મંદિરોમાં જોવા મળી રહ્યો છે.
3/9

અંબાજીથી લઇને પાવાગઢ અને ડાકોર સહિતના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે.
4/9

આજે સવારથી જ ખેડા જિલ્લામાં આવેલુ હિન્દુ ધર્મનું સુપ્રસિદ્ધ મંદિર ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે,
5/9

આજે ડાકોરમાં નૂતન વર્ષને લઇને દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
6/9

ડાકોરના ઠાકોર ભગવાન રણછોડજીના મંદિરામાં આજે નવા વર્ષે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે,
7/9

ભક્તો અને શ્રદ્ધાળુઓ આજે નવા વર્ષના પહેલા જ દિવસે ભગવાનના દર્શન અને આશીર્વાદથી પાવર થઇ રહ્યાં છે.
8/9

વહેલી સવારેથી ડાકોર મંદિરમાં અનેરો નજારો જોવા મળી રહ્યો છે,
9/9

ભક્તો મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોરના નાદ કરી રહ્યાં છે, આખો માહોલ ભક્તિમય થઇ રહ્યો છે.
Published at : 14 Nov 2023 03:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
