શોધખોળ કરો

નવસારીના આ પરિવાર માટે આફતરૂપ બન્યો વરસાદ, મકાન થયું ધરાશાયી, 7 લોકોનો આબાદ બચાવ

Rain in Navsari: સતત વરસાદ ના પગલે નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદ આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક તેનાથી નુકસાન પણ થઈ રહ્યું છે.

નવસારીમાં ઘર થયું ધરાશાયી

1/5
કાચા મકાનમાં વસવાટ કરતા ગરીબો માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી શહેરમાં આવેલા જલારામ મંદિરની સામે તલાવિયા પરિવાર માટે વરસાદે મુશેકલી ઉભી કરી છે.

2/5
તલાવિયા પરિવાર નું કાચું મકાન ધરાશાયી થતાં ઘરવખરી અને સમાનને નુકસાન સાથે ૭ લોકોનો આબાદ બચાવ થયો છે.

3/5
સરકારમાં નવા મકાન માટે અરજી આપી હતી પરંતુ અરજી સામે નવું મકાન બની શક્યું ન હોવાને કારણે મકાન પડી ગયું છે.

4/5
સરકાર અહી સર્વે કરવા આવે એવી માંગ પણ અહી ઉભી થઇ છે.

5/5
જિલ્લાનાં પ્રથમ વરસાદમાં મકાન પડી ગયું છે ને હવામાન વિભાગ હજી વધુ વરસાદની આગાહીઓ કરી રહ્યું છે ત્યારે કાચાં મકાનમાં રેહતાં લોકો સામે એક મોટો સવાલ ઊભો થયો છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા

IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર

વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત

IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત
IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરાGrenade Attack in Srinagar | શ્રીનગરમાં CRPFના બંકર પર મોટો ગ્રેનેડ એટેક, 12 લોકો ઈજાગ્રસ્ત.Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડJ&K Encounter :  જમ્મુ-કશ્મીરમાં 3 એન્કાઉન્ટરમાં  લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉસ્માન સહિત 3 ઠાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર
IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર
વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત
વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત
IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત
IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત
ચોર સ્કૂટી ચોરવા આવ્યા હતા, પણ પોતાનું જ વાહન જ મુકી ઊભી પૂંછડીએ ભાગ્યા, જુઓ મજેદાર વીડિયો

IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી

'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન

Embed widget