શોધખોળ કરો
રાજ્ય સરકારે વર્ષ 2024ની 73 રજાઓ કરી જાહેર, જુઓ રજાની સંપૂર્ણ યાદી
રાજ્ય સરકારે વર્ષ 2024ની રજાઓ જાહેર કરી છે. જે અનુસાર વર્ષ 2024માં કુલ 73 દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
![રાજ્ય સરકારે વર્ષ 2024ની રજાઓ જાહેર કરી છે. જે અનુસાર વર્ષ 2024માં કુલ 73 દિવસની રજા જાહેર કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/7eb6ce158d064df6506c6e45d62bfb971682523253772345_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/4
![રાજ્ય સરકારે જાહેર કરેલ રજા અનુસાર રાજ્ય સરકારની કચેરીઓ 21 દિવસ માટે બંધ રહેશે. જ્યારે 4 રજાઓ રવિવારે આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/25ab45beeb4bb28c66ff987b232fe8e1e58f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્ય સરકારે જાહેર કરેલ રજા અનુસાર રાજ્ય સરકારની કચેરીઓ 21 દિવસ માટે બંધ રહેશે. જ્યારે 4 રજાઓ રવિવારે આવી રહી છે.
2/4
![આ ઉપરાંત રાજ્ય સરકારે મરજીયાત રજાની યાદી પણ જાહેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/8a16d6a398e733a01ae2a9086703d2f147b06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત રાજ્ય સરકારે મરજીયાત રજાની યાદી પણ જાહેર કરી છે.
3/4
![જે અનુસાર કુલ 41 મરજીયાત રજાઓ છે. જ્યારે 7 મરજીયાત રજાઓ રવિવારે આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/123e904c1ab1ac9dea292e64808984b53cc42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે અનુસાર કુલ 41 મરજીયાત રજાઓ છે. જ્યારે 7 મરજીયાત રજાઓ રવિવારે આવી રહી છે.
4/4
![રાજ્ય સરકારે બેંકો માટે પણ રજાની જાહેરાત કરી છે. જેમાં વર્ષ 2024માં 16 દિવસ બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 4 એવી રજાઓ છે જે રવિવારે આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/4318f99b09c35d04cdcb5baa33d939e275331.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્ય સરકારે બેંકો માટે પણ રજાની જાહેરાત કરી છે. જેમાં વર્ષ 2024માં 16 દિવસ બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 4 એવી રજાઓ છે જે રવિવારે આવી રહી છે.
Published at : 20 Nov 2023 01:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)