શોધખોળ કરો
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ગઈકાલે માત્ર દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે.
2/6

હવામાન વિભાગ દ્વારા આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
Published at : 15 Jun 2025 02:54 PM (IST)
આગળ જુઓ




















