શોધખોળ કરો
આ બાબતોમાં AI માણસોથી આગળ નીકળ્યું, આ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Artificial Intelligence: એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે AIએ કેટલીક બાબતોમાં માણસોને પાછળ છોડી દીધા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં મોટો ફેરફાર જોવા મળશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Artificial Intelligence: એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે AIએ કેટલીક બાબતોમાં માણસોને પાછળ છોડી દીધા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં મોટો ફેરફાર જોવા મળશે.
2/6

ઓપનએઆઈ કંપની દ્વારા ચેટ જીપીટી લોન્ચ કર્યા પછી એવું લાગે છે કે ચેટ બોટ્સની લાઇન લાગી ગઇ છે. આ ચેટ બોટ્સના આગમન સાથે આપણી જીવનશૈલીમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. એવા ઘણા કાર્યો છે જે આપણે AI ની મદદથી ચેટબોટ્સની મદદથી પળવારમાં કરી શકીએ છીએ.
Published at : 21 Apr 2024 08:11 PM (IST)
આગળ જુઓ