શોધખોળ કરો
Photos: ભારતમાં બન્યો એફિલ ટાવરથી પણ ઉંચો પૂલ, ભૂકંપ પણ બેઅસર, જાણો સૌથી ઉંચા બ્રિજની ખાસિયત
ભારતીય રેલવે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ બનાવી રહી છે, જેનું નામ ચેનાબ બ્રિજ છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/9

Chenab Bridge: રેલવે નવી સરકાર માટે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરી રહ્યું છે. આમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટના કટરા-બનિહાલ વિભાગનો પણ સમાવેશ થાય છે. ચિનાબ બ્રિજ આ વિભાગનો એક ભાગ છે.
2/9

ભારતીય રેલવે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ બનાવી રહી છે, જેનું નામ ચેનાબ બ્રિજ છે. બ્રિજનું બાંધકામ તેના અંતિમ તબક્કામાં છે. આ બ્રિજ આ વર્ષે ખુલ્લો મુકાશે, ત્યારબાદ વાદળો વચ્ચે લોકો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ચિનાબ બ્રિજની વિશેષતાઓ વિશે.
Published at : 08 Apr 2024 12:25 PM (IST)
આગળ જુઓ





















