શોધખોળ કરો

Aadhaar Update: ફ્રીમાં આધાર અપડેટ કરવાની લાસ્ટ ડેટ છે નજીક, બચ્યા છે માત્ર આટલા દિવસ

મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે

(પ્રતિકાત્મક તસવીર)

1/7
Free Aadhaar Update: આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે. મફતમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જો તમે UIDAIની આ સુવિધાનો લાભ લેવા માંગો છો, તો આ કામ જલ્દી પૂર્ણ કરો.

2/7
Free Aadhaar Update Deadline: જો તમે મફતમાં આધાર અપડેટ કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ કાર્યને જલદીથી પૂર્ણ કરો કારણ કે તેની સમયમર્યાદા પૂરી થવામાં છે.

3/7
UIDAI એ નાગરિકોને 14 માર્ચ 2024 સુધી મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે. આ પછી તમારે કોઈપણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.

4/7
UIDAI એ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે 10 વર્ષ કે તેથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપી છે.

5/7
14 માર્ચ સુધી નાગરિકો તેમની વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, મોબાઇલ નંબર, લિંગ, સરનામું, પિન કોડ વગેરે મફતમાં ઑનલાઇન અપડેટ કરી શકે છે.

6/7
જ્યારે તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને વિગતો અપડેટ કરો છો, તો તમારે આ માટે લાગુ ફી ચૂકવવી પડશે. આધારને મફતમાં અપડેટ કરવાની સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ દ્વારા જ ઉપલબ્ધ છે.

7/7
આધારને મફતમાં અપડેટ કરવા માટે, તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણArvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

Embed widget