શોધખોળ કરો
ડોક્ટરની સલાહ, આ સૂકો મેવો વધારશે ઇમ્યુનિટી, કોરોના સામે લડવામાં છે કારગર, આ રીતે કરો સેવન
makhana
1/6

ડોક્ટરના મત મુજબ મખાના કોરોના સામે લડવામાં કારગર સાબિત થાય છે. આ સૂકા મેવામાં દરેક જરૂરી વિટામીન છે. જે વ્યક્તિને કોરોના સામે લડવાની તાકત આપશે. ડોક્ટરનો મત છે કે, તે ઇમ્યુનિટી વધારવામાં પણ સહાયક છે. તો જાણીએ મખાનાના અન્ય કયા છે ફાયદા
2/6

વૈજ્ઞાનિકોની માનીએ તો સૌથી શ્રેષ્ઠ સુકોમેવો મખાના છે. બિહારમાં તેનું ઉત્પાદન મોટા પાયે થાય છે. મખાનાને માના દૂધ કરતા પણ વધુ પૌષ્ટિક માનવામાં આવે છે. મખાનામ એમિનો એસિડ, પ્રોટીનનો સારો સ્ત્રોત છે.
Published at : 07 May 2021 10:48 AM (IST)
આગળ જુઓ




















