શોધખોળ કરો
Odisha Train Accident Photo: ઓરિસ્સામાં થયેલા ટ્રેન અકસ્માતની હ્યદયને હચમચાવતી તસવીરો આવી સામે
Odisha Train Accident Photo: ઓરિસ્સામાં થયેલા ટ્રેન અકસ્માતની હ્યદયને હચમચાવતી તસવીરો આવી સામે

ઓરિસ્સામાં ટ્રેન અકસ્માત
1/7

Odisha Train Accident Photo: ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 50 લોકોના મોતના સમાચાર છે.
2/7

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અહીં ક્રેશ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે માલસામાન ટ્રેન સાથે અથડામણને કારણે ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
3/7

આ અકસ્માત બહાનાગા બજાર સ્ટેશન પાસે સાંજે 7.20 કલાકે થયો હતો.
4/7

ટ્રેન કોલકાતા પાસેના શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશન જઈ રહી હતી.
5/7

ટ્રેન દુર્ઘટનામાં 130થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. સાઉથ ઈસ્ટર્ન રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે રાહત ટ્રેનો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
6/7

વિશેષ રાહત કમિશનરની કચેરીએ કહ્યું કે SRCને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો તેની જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
7/7

રાજ્ય સરકારે ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડ એક્શન (ODRAF) દળને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે નિર્દેશ આપ્યા છે.
Published at : 02 Jun 2023 10:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
