શોધખોળ કરો
Advertisement
આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, મધ્યપ્રદેશમાં તોફાન તો આ સ્થળો પર હીટવેવની આગાહી, જાણો આજનું હવામાન
હવામાન વિભાગે કહ્યું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં 18 એપ્રિલે ફરીથી આવું જ હવામાન શરૂ થશે.
India Rain Alert: ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ જણાવ્યું કે આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ પછી 18 થી 21 એપ્રિલ સુધી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ રહી શકે છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 16 Apr 2024 07:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement