શોધખોળ કરો
Anant Ambani Pre-Wedding: જામનગરમાં અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં ધોની, બ્રાવો સહિત આ સેલેબ્સે આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
Jamnagar: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાઈ રહી છે. બોલિવૂડ કલાકારો સહિત ઘણી મોટી હસ્તીઓ જામનગર પહોંચી ગઈ છે.

અનંત અંબાણી - રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં ભારતનો પૂર્વ સ્ટાર ક્રિકેટર ધોનીએ પત્ની સાથે શાનદાર પોઝ આપ્યો હતો
1/6

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પોઝ આપ્યો હતો.
2/6

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલે જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં પોઝ આપ્યો હતો.
3/6

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં સદગુરુ જગ્ગી વાસુદેવે પોઝ આપ્યો
4/6

ક્રિકેટર ડ્વેન બ્રાવોએ પણ પત્ની સાથે પોઝ આપ્યો હતો.
5/6

બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાને પત્ની કરીના અને પુત્ર સાથે પોઝ આપ્યો હતો.
6/6

અક્ષય કુમાર, અજય દેવગને પણ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં પોઝ આપ્યો હતો.
Published at : 02 Mar 2024 07:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
