શોધખોળ કરો
Rivaba Jadeja: રિવા બા જાડેજા રમ્યા ક્રિકેટ, જુઓ તસવીરો
Rivaba Jadeja: પી.સી.સી. ગ્રુપ જામનગર દ્વારા ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ( Image Source: Rivaba Ravindrasinh Jadeja)
રિવાબા જાડેજા
1/6

જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. જામનગરના ધારસભ્ય રિવાબા જાડેજાએ બેટિંગ કરી હતી.
2/6

. ક્રિકેટ ટુર્નામેન્ટમાં રિવાબા જાડેજાએ શાનદાર બેટિંગ કરી ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો.
3/6

રિવાબાએ યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા.
4/6

રિવાબા જાડેજાનો બેટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
5/6

આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટું અને ભાજપના આગેવાન તથા ઉદ્યોગ જગતમાં અગ્રણી એવા જીતુભાઇ લાલ હાજર રહ્યા હતા.
6/6

તમામ તસવીર સૌજન્યઃ Rivaba Ravindrasinh Jadeja ફેસબુક
Published at : 29 Mar 2023 10:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગાંધીનગર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
