શોધખોળ કરો
MEHSANA : મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠરે પાણી ભરાયા, જુઓ Photos
Mehsana Rains : હવામાન વિભાગે મહેસાણામાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી જેના પગલે શનિવારે શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.

Mehsana Rains
1/7

શનિવારે મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. (Photo ANI)
2/7

મહેસાણા અમદાવાદ હાઇવે પર પાણી ભરાઈ જતા વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
3/7

મુખ્યમંત્રીએ હાલમાં જ લોકાર્પણ કરેલા 147 કરોડના ખર્ચે બનેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.
4/7

મહેસાણા શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. (Photo ANI) (
5/7

મહેસાણા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પબ વરસાદ પડ્યો હતો, જેના ખેતરોમાં પાણી ભરાયા હતા.
6/7

મહેસાણામાં કડીમાં 4 ઇંચ, વડનગર અને બેચરાજીમાં 2-2 ઇંચ તેમજ ઊંઝા, વિસનગર અને સતલાસણામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે.
7/7

મહેસાણામાં શહેરના બે ભાગને જોડતા ગોપી નાળામાં પાણી ભરાઈ ગયુ હતું.
Published at : 24 Jul 2022 05:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
