શોધખોળ કરો
Mehsana Rains: મહેસાણામાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો, જુઓ તસવીરો
Gujarat Rains: મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
મહેસાણામાં વરસાદ
1/5

મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. (તસવીર સૌજન્યઃ ANI)
2/5

મહેસાણામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. મહેસાણા હાઇવે અને મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા.(તસવીર સૌજન્યઃ ANI)
3/5

મહેસાણાના એસટી સ્ટેશન, ગોપીનાળામાં પાણી ભરાયા હતા. મહેસાણા હાઇવે અને મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા.(તસવીર સૌજન્યઃ ANI)
4/5

મહેસાણા અંડરપાસ, ગોપી અને ભમરીયા નાળામાં પણ વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. (તસવીર સૌજન્યઃ ANI)
5/5

મોઢેરા અને રાધનપુર રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. મોઢેરા રોડ પર બે કિલોમીટર સુધી પાણી ભરાયા હતા.
Published at : 24 Jul 2022 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
