શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot : ગોંડલમાં સિંહ પરિવારના ધામા, લોકોએ મોબાઇલમાં ફોટા કર્યા ક્લીક
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/f9c785fc193802e240b1a9c419b40fbd_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
lion
1/4
![રાજકોટ:ગોંડલ પાસે ફરી સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. તાલુકાના સુલતાનપુર ગામ પાસે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. આ અગાઉ થોડા દિવસો અગાઉ પણ ઉમવાળા ગામની સિમ વિસ્તારમાંથી ૩ સિંહને પકડી જુનાગઢ ખાતે છોડી મુકાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/161fb6863c87e64c33bf46fdfac31933c5d0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ:ગોંડલ પાસે ફરી સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. તાલુકાના સુલતાનપુર ગામ પાસે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. આ અગાઉ થોડા દિવસો અગાઉ પણ ઉમવાળા ગામની સિમ વિસ્તારમાંથી ૩ સિંહને પકડી જુનાગઢ ખાતે છોડી મુકાયા હતા.
2/4
![સિંહ પરિવારે ગોંડલ પંથકમાં ધામા નાખતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/16052798c37a6fe26f499ea1f6b1079f5aefc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિંહ પરિવારે ગોંડલ પંથકમાં ધામા નાખતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.
3/4
![જોકે, સિંહ પરિવાર વાડીમાં જોવા મળતાં આસપાસથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/e624979977b6cfa2e726fb1e3cb86998c0ec9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, સિંહ પરિવાર વાડીમાં જોવા મળતાં આસપાસથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
4/4
![લોકોએ પોતાના મોબાઇલમાં સિંહ પરિવારના ફોટા-વીડિયો ઉતાર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/cae62dfe7d7238939d13fd341c5db2a4b3562.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકોએ પોતાના મોબાઇલમાં સિંહ પરિવારના ફોટા-વીડિયો ઉતાર્યા હતા.
Published at : 25 Dec 2021 03:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)