શોધખોળ કરો
Gujarat Municipal Election Vote Counting LIVE: Rajkotમાં ભાજપના કયા કાર્યકરે જીત બાદ ઢોલી પર ઉડાવ્યા રૂપિયા, Photos
1/4

રાજકોટમાં જીતબાદ ભાજપના કાર્યકરોએ ફટાકડાં પણ ફોડ્યા હતા.
2/4

કાર્યકરે ઢોલી પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. રાજકોટમાં 18 વોર્ડમાં ભાજપે 52 ઉમેદવારો ઉભા રાખ્યા છે. રાજકોટમાં કુલ 211 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે.
Published at :
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
દેશ





















