શોધખોળ કરો

Photos: ભાજપના વિકાસકાર્યોની તસવીરો, પીએમ મોદી આજે રાજકોટવાસીઓને આપશે આ તમામ મોટી ગિફ્ટ્સ

વડાપ્રધાન આજે 27 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે, આજે રાજકોટમાં કેટલાક વિકાસકાર્યોને ખુલ્લા મુકાશે અને કેટલાકનું ઉદઘાટન કરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ મળી શકે છે.

તસવીર

1/8
Photos: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, આ દરમિયાન રાજકોટવાસીઓને પીએમ મોદી મોટી ગિફ્ટ આપી શકે છે. રાજકોટમાં ભાજપે જે વિકાસ કર્યો છે, તેના વિકાસકાર્યોની ભેટ આજે પીએમ આપશે, અહીં તેની તસવીરો સાથે માહિતી રજૂ કરવામાં આવી છે. જુઓ....

2/8
વડાપ્રધાન આજે 27 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે, આજે રાજકોટમાં કેટલાક વિકાસકાર્યોને ખુલ્લા મુકાશે અને કેટલાકનું ઉદઘાટન કરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2033 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. આમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરાશે. વડાપ્રધાન ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર ઉતરાણ કરશે, આ પછી રેસકોર્સમાં જનમેદની સંબોધશે.

3/8
રાજકોટ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે, રેસકોર્સ મેદાનથી રાજકોટ મનપાના વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે. સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની લોકોને ભેટ મળશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાયબ્રેરી, આરોગ્યકેન્દ્રની ભેટ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રીઓ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

4/8
વડાપ્રધાન રાજકોટ ઈન્ટરનેશન એરપોર્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. 1405 કરોડના ખર્ચે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 3.04 કિમી લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે આ રાજકોટનું એરપોર્ટ. 23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં પેસેન્જર ટર્મિનલ પણ બનાવવામાં આવ્યું છે, એયરપોર્ટ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવામા સક્ષમ છે. એરબસ એ-380, બોઇંગ 747 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ પણ મેળવી શકાશે. એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.

5/8
સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરાશે. ‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરાશે. સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળી રહેશે. 95 ગામના 98 હજારથી વધુ લોકોને પીવાના પાણીનો મોટો લાભ મળશે. લિન્ક-3ના પેકેજ-8ની કામગીરી 264.96 કરોડના ખર્ચે સંપન્ન થઇ છે. પેકેજ-8 દ્વારા 42,830 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળી શકશે. લિન્ક-3ના પેકેજ-9ની કામગીરી  128.71 કરોડના ખર્ચે સંપન્ન કરવામાં આવી છે. ‘‘સૌની’’ યોજના થકી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઇ. સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ સિઝન આ કારણે જ લેતા થયા છે. અત્યારસુધીમાં 115 જળાશયોમાંથી 95 જળાશયો જોડાયા છે. અંદાજે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહ્યું છે.

6/8
રાજકોટવાસીઓને 234.08 રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળશે. સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરાશે. 129.53 કરોડના ખર્ચે, 1.15 km લાંબા કે.કે.વી. બ્રિજનું નિર્માણ કાર્ય પુરુ કરવામાં આવ્યુ છે. બ્રિજના લોકાર્પણથી કાલાવડ રોડ ટ્રાફિકની સમસ્યા હલ થશે, ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 11km લાંબી પાઈપલાઈન નંખાઈ છે.

7/8
રૈયાધાર ખાતે 29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પ્રતિદિન 50 મિલિયન લીટર ટ્રીટમેન્ટ અને 30 લાખ લીટરની એલિવેટેડ સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. વોર્ડ નં- 1,8,9,10 અને 13ની અંદાજે 2.40 લાખ વસ્તીને લાભ મળશે. કોઠારિયામાં 15એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. 24.72 કરોડના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટથી 2 લાખ જેટલા રહેવાસીઓની લાભ મળશે.

8/8
વડાપ્રધાનશ્રી રાજકોટના વાચનપ્રેમીઓને લાયબ્રેરીની ભેટ આપશે. ગોવિંદ બાગ પાસે 8.39 કરોડના ખર્ચે નિર્મિત અધ્યતન લાયબ્રેરીનું લોકાર્પણ કરાશે. 33 હજાર પુસ્તકો, 200 મેગેઝીન્સ તથા 20 વર્તમાનપત્રો વાંચવા મળશે. ટોય લાઇબ્રેરી, ડિજિટલ કન્ટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટર મળી રહેશે.

રાજકોટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી

GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?

બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ

"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન

8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?

બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી

શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે

Embed widget