શોધખોળ કરો
Surat Rain: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ
Surat Rain: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ
સુરત ગ્રામ્યમાં વરસાદ
1/6

સુરત: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
2/6

સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
Published at : 23 Jun 2025 10:19 AM (IST)
આગળ જુઓ




















