શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat: ભારે વરસાદથી ખાડી બે કાંઠે થઈ વહેતી, કિનારે રહેતા લોકોને કરાયા સાવચેત
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/2c01e9f3ef89832ca33f33427c8dca96_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતમાં ખાડી બે કાંઠે વહેતી થઈ
1/5
![દક્ષિણ ગુજરાત અને સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી બંને કાંઠે વહેતી થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દક્ષિણ ગુજરાત અને સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી બંને કાંઠે વહેતી થઈ છે.
2/5
![કિમ,કામરેજ, કોસંબા,બારડોલીમાં વરસતા વરસાદનું પાણી સુરતની ખાડીમાં આવે છે. હાલ સુરતમાંથી પસાર થતીમીઠી અને ભેદવાડ ખાડી બન્ને કાંઠે વહેતી થતાં ખાડી કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/fac4ef5554f69012fe38d2f1d4e245a6ed9ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિમ,કામરેજ, કોસંબા,બારડોલીમાં વરસતા વરસાદનું પાણી સુરતની ખાડીમાં આવે છે. હાલ સુરતમાંથી પસાર થતીમીઠી અને ભેદવાડ ખાડી બન્ને કાંઠે વહેતી થતાં ખાડી કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
3/5
![શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીને પાઇપલાઇન મારફતે ઉલેચીને ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/ed149ca0e5c8d1f580521ada1ccd6aaa99fa1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીને પાઇપલાઇન મારફતે ઉલેચીને ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.
4/5
![સુરત જિલ્લાના કામરેજ, બારડોલીમાં વરસતા વરસાદની પાણીની આવક આ ખાડીમાં થાય છે અને સુરત શહેરમાંથી આ ખાડી પસાર થઈ સમુદ્ર તરફ આગળ વધે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/67dc6271e17d8bc4161e1a5961e9a31883829.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરત જિલ્લાના કામરેજ, બારડોલીમાં વરસતા વરસાદની પાણીની આવક આ ખાડીમાં થાય છે અને સુરત શહેરમાંથી આ ખાડી પસાર થઈ સમુદ્ર તરફ આગળ વધે છે.
5/5
![સુરતમાં છેલ્લા બે વર્ષ થી ખાડીપુર નો ખતરો તોળાઈ રહ્યો છે.આ વર્ષે પણ થોડા વરસાદમાં જ ખાડી બંને કાંઠે વહેવા લાગી છે. જેથી વિપક્ષ દ્વારા ખાડી ડ્રેજિંગનું કામ કાગળ પર જ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવાયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/4def9577cfa633af4bf3ac1551f373882afbf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતમાં છેલ્લા બે વર્ષ થી ખાડીપુર નો ખતરો તોળાઈ રહ્યો છે.આ વર્ષે પણ થોડા વરસાદમાં જ ખાડી બંને કાંઠે વહેવા લાગી છે. જેથી વિપક્ષ દ્વારા ખાડી ડ્રેજિંગનું કામ કાગળ પર જ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવાયો છે.
Published at : 03 Jul 2022 12:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)