શોધખોળ કરો

પાકિસ્તાનના 49 વર્ષિય સાંસદે પત્નીને ડિવોર્સ આપીને તે જ દિવસે પુત્રીની ઉંમરની 18 વર્ષની આ યુવતી સાથે નિકાહ કર્યાં, જુઓ તસવીરો

aamir liaqua

1/6
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈસ્લામ (PTI)ના સાંસદ આમિર લિયાકત હુસૈને 31 વર્ષ નાની વિદ્યાર્થીની સાથે ત્રીજા લગ્ન કરતાં પાકિસ્તાનમાં ચર્ચાનો મુદ્દો બની ગયા છે.

2/6
આમિરની બીજી પત્ની સાથેના તલાક બુધવારે જ થયા હતા. તલ્લાકને 24 કલાક પણ પૂરા થયા ન હતા ને લિયાકત હુસૈને પોતાની ત્રીજી વાર નિકાહ કરીને પોતાની શરીક-એ-હયાત એટલે કે પત્નીનો પરિચય દુનિયાને કરાવી દીધો.

3/6
પાકિસ્તાની સાંસદ લિયાકત આમિરે 18 વર્ષની યુવતી સઈદા દાનિયા શાહ સાથે નિકાહ કર્યા છે. બુધવારે જ આમીરના બીજી પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સૈયદા તૂબા આમિર સાથે તલાક થયા હતાં.  તે જ દિવસે તેમણે ત્રીજાં લગ્ન કરી લીધાં હતાં.

4/6
દાનિયા અંગે 'ધ એક્સપ્રેસ ટિબ્યૂન'માં લખાયું છે કે, દાનિયા ગુરુવારે જ 18 વર્ષની થઈ છે. કેટલાંક મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાનિયા હજુ સ્કૂલમાં જ ભણી રહી છે અને લિયાકત 49 વર્ષના છે. આમિરની ત્રીજી પત્ની અને તેમની ઉંમર વચ્ચેના અંતરને કારણે પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની કોમેન્ટ અને મીમ શેર કરી મજા લઈ રહ્યાં છે.

5/6
આમિરની પુત્રી દુઆ આમિર 20 વર્ષની છે. આ લગ્ન અંગે નારાજગી વ્યક્ત કરતાં દુઆ આમિરે પોતાની ઈન્સ્ટાગ્રામ એક પોસ્ટ કરતા લખ્યું કે, 'પ્લીઝ, મારા પરિવારને કારણે  મારા પર કોમેન્ટ કરીને પોસ્ટમાં મારો ઉલ્લેખ કરવાનું બંધ કરે. આ એકાઉન્ટ મારા આર્ટ વર્ક માટે છે.  તમે મારી વાત સાથે સહમત થઈને તેને માન ન આપી શકતા હો  તો તમે મને અનફોલો કરી શકો છો.

6/6
આમિરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, વઝીર-એ-આઝમ જનાબ ઈમરાન ખાન સાહેબે મને ફોન કર્યો અને નિકાહ માટે અભિનંદન આપ્યા છે. હું તેમનો આભારી છું. મારા લગ્ન જે લોકોને નથી ગમ્યાં તેમને હું ફક્ત એટલું જ કહીશ કે,  દુનિયા જલે તો જલે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget