શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Modi Bangladesh Visits: PM મોદીએ જેશોરેશ્વરી કાલી મંદિરમાં કર્યા દર્શન, જુઓ તસવીરો
જેશોરેશ્વરી કાલી મંદિરમાં દર્શન કરતાં પીએમ મોદી
1/5
![પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)નો બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો દિવસ (PM Modi Bangladesh Visits) છે. આજે તેઓ જેશોરેશ્વરી કાલી મંદિરમાં (Prime Minister Narendra Modi) દર્શાનાર્થે ગયા હતા. જ્યાં તેમણે પ્રાર્થના કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)નો બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો દિવસ (PM Modi Bangladesh Visits) છે. આજે તેઓ જેશોરેશ્વરી કાલી મંદિરમાં (Prime Minister Narendra Modi) દર્શાનાર્થે ગયા હતા. જ્યાં તેમણે પ્રાર્થના કરી હતી.
2/5
![જેશોરેશ્વરી કાલી મંદિર 51 શક્તિપીઠોમાંના એક માનવામાં આવે છે. મંદિરમાં દર્શન બાદ પીએમ મોદીએ કહ્યું કે, મેં અહીં માનવજાતનો કોવિડ-19થી મુક્ત કરવા પ્રાર્થના કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેશોરેશ્વરી કાલી મંદિર 51 શક્તિપીઠોમાંના એક માનવામાં આવે છે. મંદિરમાં દર્શન બાદ પીએમ મોદીએ કહ્યું કે, મેં અહીં માનવજાતનો કોવિડ-19થી મુક્ત કરવા પ્રાર્થના કરી છે.
3/5
![પીએમ મોદી આજે ઓરકંડીના માતુઆ સમુદાયના મંદિરની પણ મુલાકાત લેશે. ઓરકાંડી એ જગ્યા છે જ્યાં માતુઆ સમુદાયના સ્થાપક હરિશ્ચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદી આજે ઓરકંડીના માતુઆ સમુદાયના મંદિરની પણ મુલાકાત લેશે. ઓરકાંડી એ જગ્યા છે જ્યાં માતુઆ સમુદાયના સ્થાપક હરિશ્ચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો.
4/5
![પીએમ મોદીએ અહીં માતાને મુગટ અર્પણ કર્યો હતો. આ પછી જાપ સાથે પૂજા-અર્ચના કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદીએ અહીં માતાને મુગટ અર્પણ કર્યો હતો. આ પછી જાપ સાથે પૂજા-અર્ચના કરી હતી.
5/5
![મોદીના આગમનને લઈ મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવાયું હતું. તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મોદીના આગમનને લઈ મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવાયું હતું. તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
Published at : 27 Mar 2021 10:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)