શોધખોળ કરો
આ યુવતી છે ક્યા દેશની ઈન્ટરનેશનલ ક્રિકેટર? લગ્ન પહેલાં અનોખી રીતે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22160302/Sanjida-Islam-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22160124/Sanjida-Islam-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/8
![નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય વર્ષોથી લગ્ન દરમિયાન લોકો અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવતા થયા છે. આવા ફોટોશૂટમાં દરેક લોકો પોતાની ક્ષણોને યાદગાર બનાવે છે. હવે આ ટ્રેન્ડમાં ક્રિકેટરો પણ કુદવા લાગ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22160102/Sanjida-Islam-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય વર્ષોથી લગ્ન દરમિયાન લોકો અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવતા થયા છે. આવા ફોટોશૂટમાં દરેક લોકો પોતાની ક્ષણોને યાદગાર બનાવે છે. હવે આ ટ્રેન્ડમાં ક્રિકેટરો પણ કુદવા લાગ્યા છે.
3/8
![ક્રિકેટર સંજિદા ઇસ્લામે તાજેતરમાંજ રંગપુરની એક ફર્સ્ટ ક્લાસ સીરીઝ ક્રિકેટર મિમ મોસાદેકના સાથે લગ્ન કર્યા છે. સંજિદા ઇસ્લામની પ્રી વેડિંગ ફોટોશૂટની તસવીરોને આઇસીસીએ પણ શેર કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22160016/Sanjida-Islam-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્રિકેટર સંજિદા ઇસ્લામે તાજેતરમાંજ રંગપુરની એક ફર્સ્ટ ક્લાસ સીરીઝ ક્રિકેટર મિમ મોસાદેકના સાથે લગ્ન કર્યા છે. સંજિદા ઇસ્લામની પ્રી વેડિંગ ફોટોશૂટની તસવીરોને આઇસીસીએ પણ શેર કરી છે.
4/8
![સંજિદા ઇસ્લામે ઓગસ્ટ 2012માં આયરલેન્ડ વિરુદ્ધ ટી20 મેચની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટરમાં ડેબ્યૂ કર્યુ હતુ, 2018માં તે તે ટીમનો ભાગ હતો, જેને પહેલીવાર મહિલા એશિયા કપ ટી20 ખિતાબ જીત્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22155942/Sanjida-Islam-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંજિદા ઇસ્લામે ઓગસ્ટ 2012માં આયરલેન્ડ વિરુદ્ધ ટી20 મેચની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટરમાં ડેબ્યૂ કર્યુ હતુ, 2018માં તે તે ટીમનો ભાગ હતો, જેને પહેલીવાર મહિલા એશિયા કપ ટી20 ખિતાબ જીત્યો હતો.
5/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22155923/Sanjida-Islam-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/8
![મહિલા ક્રિકેટર સંજિદા ઇસ્લામ પીચ પર નારંગી રંગની સાડી ઉપરાંત ટીકો, ચુર (વજનદાર કંગન) અને ફૂલોથી બનેલી જ્વેલરી પહેરેલી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22155916/Sanjida-Islam-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિલા ક્રિકેટર સંજિદા ઇસ્લામ પીચ પર નારંગી રંગની સાડી ઉપરાંત ટીકો, ચુર (વજનદાર કંગન) અને ફૂલોથી બનેલી જ્વેલરી પહેરેલી છે.
7/8
![બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ સંજિદા ઇસ્લામે પોતાના લગ્નનુ ફોટોશૂટ કરાવ્યુ જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22155814/Sanjida-Islam-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ સંજિદા ઇસ્લામે પોતાના લગ્નનુ ફોટોશૂટ કરાવ્યુ જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે.
8/8
![સંજિદા ઇસ્લામના વેડિંગ ફોટોશૂટ કરાવવાનો અંદાજ એકદમ અલગ હતો, તેને આ શૂટને ક્રિકેટની પીચ પર જ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ તમામ તસવીરો વાયરલ થઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22155751/Sanjida-Islam-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંજિદા ઇસ્લામના વેડિંગ ફોટોશૂટ કરાવવાનો અંદાજ એકદમ અલગ હતો, તેને આ શૂટને ક્રિકેટની પીચ પર જ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ તમામ તસવીરો વાયરલ થઇ રહી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)