શોધખોળ કરો
Photos: લખનૌ સામેની મેચમાં ચહલ, બટલર અને અશ્વિનની પત્ની જોવા મળી, ધનશ્રીના શાનદાર લુકએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું

ધનશ્રી વર્મા
1/5

રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં મજબૂત આગેકૂચ કરી છે. તેઓએ લખનૌને 24 રને હરાવ્યું. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા
2/5

આ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડીઓના પરિવારો મેદાન પર જોવા મળ્યા હતા અને તેઓ ટીમને સપોર્ટ કરી રહ્યા હતા. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
3/5

આ મેચમાં ચહલની પત્ની ધનશ્રી ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી હતી. આ મેચમાં તે સતત રાજસ્થાનને ચીયર કરી રહી હતી. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
4/5

અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ પણ પોતાના બાળકો સાથે મેદાનમાં જોવા મળી હતી.આ મેચમાં અશ્વિને એક વિકેટ લીધી હતી. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
5/5

આ સિવાય બટલરની પત્ની લ્યુસીમાં જોવા મળી હતી.જોકે બટલર આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને જલ્દી જ આઉટ થઈ ગયો હતો. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
Published at : 17 May 2022 06:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
