શોધખોળ કરો
Photos: વર્લ્ડકપની એક મેચમાં 10 થી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનો, લિસ્ટમાં ફખર જમાન પણ સામેલ
વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ચાર જ વિસ્ફોટક બેટ્સમેન એવા છે જેમણે માત્ર એક મેચમાં 10થી વધુ સિક્સર ફટકારી હોય.
![વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ચાર જ વિસ્ફોટક બેટ્સમેન એવા છે જેમણે માત્ર એક મેચમાં 10થી વધુ સિક્સર ફટકારી હોય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/9c6301594d9f1e102194b9191466db78169933826113977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6
![Cricket Photos: અત્યારે ભારતમાં વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે, અને હવે સેમિ ફાઇનલ માટે રોચક જંગ જામી છે. આ વર્લ્ડકપમાં કેટલાક બેટ્સમેનો એવા છે જે તોફાન મચાવી રહ્યાં છે. વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ચાર જ વિસ્ફોટક બેટ્સમેન એવા છે જેમણે માત્ર એક મેચમાં 10થી વધુ સિક્સર ફટકારી હોય. આમાં પાકિસ્તાની ઓપનર બેટ્સમેન ફખર જમાનનું પણ નામ સામેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/1225df9be5ea020e78857bf9261f9b4b7e4b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Cricket Photos: અત્યારે ભારતમાં વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે, અને હવે સેમિ ફાઇનલ માટે રોચક જંગ જામી છે. આ વર્લ્ડકપમાં કેટલાક બેટ્સમેનો એવા છે જે તોફાન મચાવી રહ્યાં છે. વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ચાર જ વિસ્ફોટક બેટ્સમેન એવા છે જેમણે માત્ર એક મેચમાં 10થી વધુ સિક્સર ફટકારી હોય. આમાં પાકિસ્તાની ઓપનર બેટ્સમેન ફખર જમાનનું પણ નામ સામેલ છે.
2/6
![પાકિસ્તાનના ફખર જમાને વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 11 સિક્સર ફટકારી હતી. જોકે, તે વિશ્વ કપની મેચમાં 10થી વધુ છગ્ગા મારનાર પ્રથમ ખેલાડી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/9acd7e44546c50996c490a4fd10801d84aa53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનના ફખર જમાને વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 11 સિક્સર ફટકારી હતી. જોકે, તે વિશ્વ કપની મેચમાં 10થી વધુ છગ્ગા મારનાર પ્રથમ ખેલાડી નથી.
3/6
![ફખર જમાન પહેલા પણ ત્રણ એવા પાવરફુલ બેટ્સમેન છે જેમણે વર્લ્ડકપ જેવી ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટમાં મેચ દરમિયાન 10થી વધુ સિક્સર ફટકારી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/75b5d34161910fb4321676b18c9cbbf72e1af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફખર જમાન પહેલા પણ ત્રણ એવા પાવરફુલ બેટ્સમેન છે જેમણે વર્લ્ડકપ જેવી ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટમાં મેચ દરમિયાન 10થી વધુ સિક્સર ફટકારી છે.
4/6
![ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે વર્લ્ડકપ 2015ની એક મેચમાં 11 સિક્સર ફટકારી હતી. તેણે આ સિક્સર વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/2c07c442af4ba19e0770c748a127a1ef1f3d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે વર્લ્ડકપ 2015ની એક મેચમાં 11 સિક્સર ફટકારી હતી. તેણે આ સિક્સર વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી.
5/6
![આ યાદીમાંથી વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલનું નામ કેવી રીતે મિસ થઈ શકે? તેણે 2015માં વર્લ્ડકપ મેચમાં 10થી વધુ સિક્સ પણ ફટકારી હતી. ગેઈલે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 16 સિક્સર ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/1eecde1361d982523c03e0cada73ac3e7c8c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યાદીમાંથી વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલનું નામ કેવી રીતે મિસ થઈ શકે? તેણે 2015માં વર્લ્ડકપ મેચમાં 10થી વધુ સિક્સ પણ ફટકારી હતી. ગેઈલે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 16 સિક્સર ફટકારી હતી.
6/6
![આ યાદીમાં પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન ઈયોન મોર્ગન નંબર વન પર છે. મોર્ગને વર્લ્ડકપ 2019માં અફઘાનિસ્તાન સામે તોફાની ઇનિંગ રમતા 17 સિક્સર ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/033fbf1005c1cf0e75c4044031388f84f5283.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યાદીમાં પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન ઈયોન મોર્ગન નંબર વન પર છે. મોર્ગને વર્લ્ડકપ 2019માં અફઘાનિસ્તાન સામે તોફાની ઇનિંગ રમતા 17 સિક્સર ફટકારી હતી.
Published at : 07 Nov 2023 11:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)