શોધખોળ કરો
Axar Patel Wedding Album: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ બંધાયો લગ્નના બંધનમાં, જુઓ વેડિંગ આલ્બમની શાનદાર તસવીરો
Axar Pattel Wedding: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલે તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. જે બાદ હવે ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર લગ્નના બંધનમાં બંધાયો છે.
લગ્ન બાદ અક્ષર પટેલ પત્ની મેહા પટેલ સાથે
1/7

અક્ષર પટેલ 26 જાન્યુઆરીએ વડોદરામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કર્યા. ગુજરાતી રીત રિવાજ પ્રમાણે તેમના લગ્ન થયા.
2/7

બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અક્ષરે મેહા પટેલ સાથે ડાન્સ કર્યો હતો.
3/7

અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી.
4/7

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે.
5/7

મેહાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે.
6/7

અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.
7/7

તમામ તસવીર સૌજન્યઃ મેહા પટેલ ટ્વિટર
Published at : 27 Jan 2023 09:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
અમદાવાદ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
