શોધખોળ કરો
IND vs AUS: 'પહેલા હસ્યા, પછી હાથ મિલાવ્યા...' PM મોદી અને રોહિત શર્માની આ તસવીર ઘણું કહી જાય છે
IND vs AUS: 4th Test Match: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે

IND vs AUS: 4th Test Match
1/7

આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
2/7

આ મેચની શરૂઆત પહેલા બંને દેશોના કેપ્ટનોને તેમના વડાપ્રધાનો દ્વારા ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. આ ક્ષણ ખૂબ જ સુંદર હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
3/7

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
4/7

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ આ મેચની શરૂઆત પહેલા બંને દેશોના ખેલાડીઓ માટે એક અવિસ્મરણીય ક્ષણ આવી.
5/7

મેચની શરૂઆત પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથને તેમના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થોની અલ્બેનિસ દ્વારા ટેસ્ટ કેપ આપવામાં આવી હતી.
6/7

કેપ્સ આપ્યા બાદ બંને દેશના પીએમએ બંને કેપ્ટન સાથે હાથ મિલાવ્યા અને બંનેનો ઉત્સાહ વધાર્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
7/7

પીએમ મોદી બંને દેશોના ખેલાડીઓને પણ મળ્યા હતા અને તેમની સાથે હળવી વાતો કરી હતી, જેની તસવીરો તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવી છે.
Published at : 09 Mar 2023 03:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
