શોધખોળ કરો

PHOTOS: આ છે ટીમ ઈન્ડિયાના સૌથી 'બદનસીબ' બેટ્સમેન, ODIમાં 99 રન પર આઉટ થયા

Unlucky Indian Batter: અમે તમને એવા કમનસીબ ભારતીય બેટ્સમેન વિશે જણાવીશું, જેઓ ODI ક્રિકેટમાં 99 રનના સ્કોર પર આઉટ થઈ ગયા છે. યાદીમાં ઘણા દિગ્ગજો હાજર છે.

વનડેમાં 99 રન પર આઉટ થયેલા ભારતીય બેટ્સમેન

1/6
કૃષ્ણમ્માચારી શ્રીકાંત: ભૂતપૂર્વ દિગ્ગજ કૃષ્ણમ્માચારી શ્રીકાંત પ્રથમ ભારતીય બેટ્સમેન હતા જે ODIમાં 99 રન બનાવીને આઉટ થયા હતા. તે 1984માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં 99 રન પર પેવેલિયન પરત ફર્યા હતા.

2/6
VVS લક્ષ્મણ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન VVS લક્ષ્મણ પણ ODIમાં 99 રન બનાવીને આઉટ થઈ ગયા છે. 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં લક્ષ્મણ સદી ફટકારવાથી માત્ર એક રન દૂર હતો.

3/6
રાહુલ દ્રવિડ: ભૂતપૂર્વ બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ 99 રન પર આઉટ થવાનો શિકાર બન્યો છે. 2004માં દ્રવિડ કરાચીમાં પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચમાં 99 રને આઉટ થયો હતો.

4/6
સચિન તેંડુલકર: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર એક વર્ષમાં ત્રણ વખત ODI ક્રિકેટમાં 99 રન પર આઉટ થયો હતો. 2007માં તેંડુલકર દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે 99 રન પર પેવેલિયન પરત ફર્યો હતો.

5/6
વિરાટ કોહલીઃ ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ આનો શિકાર બન્યો છે. 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કોહલી 99 રન પર આઉટ થયો હતો.

6/6
રોહિત શર્માઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા 2016માં 99 રન પર આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં રોહિત સાથે આવું થયું હતું.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી

Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી

Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા

RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ

Embed widget