શોધખોળ કરો

LSG vs MI: મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સામે બનાવ્યો રેકોર્ડ, વાંચો કેવી રીતે પ્લેઓફની ટોચની ટીમ બની

IPL 2023 Eliminator: મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સાથે મુંબઈએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સામે બનાવ્યો રેકોર્ડ

1/6
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી સિદ્ધિ મેળવી છે. ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન મુંબઈએ લખનૌને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈની આ ઈનિંગમાં એક પણ અડધી સદી નહોતી.

2/6
મુંબઈની ટીમ આઈપીએલ પ્લેઓફમાં કોઈપણ અડધી સદી વિના સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી 2018ની ફાઈનલ મેચમાં બન્યો હતો. હૈદરાબાદે 178 રન બનાવ્યા હતા. આ જ સિઝનમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં 174 રન બનાવ્યા હતા.

3/6
IPL 2023 ની એલિમિનેટર મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમનો એક પણ ખેલાડી અડધી સદી ફટકારી શક્યો ન હતો. કેમરૂન ગ્રીને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

4/6
કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 11 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાને 15 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવે 33 રનની ઇનિંગ રમી હતી. તેણે 20 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્માએ 26 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

5/6
નેહલ વાઢેરાએ 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ક્રિસ જોર્ડને 4 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે 13 રનનું યોગદાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે મુંબઈ અને લખનૌની વિજેતા ટીમ બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.

6/6
નવીન-ઉલ-હકે મુંબઈની ઇનિંગ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી 4 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. યશ ઠાકુરે 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. મોહસીન ખાનને પણ સફળતા મળી. મોહસિને 3 ઓવરમાં 24 રન આપ્યા હતા.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોGir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?

Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 

Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા

Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 

Embed widget