શોધખોળ કરો

Gmail Features: વર્ષોથી યૂઝ કરનારા પણ નહીં જાણતા હોય Gmailના આ 5 સિક્રેટ ફિચર, અહીં જાણો

તમે Gmail નો ઉપયોગ ઘણા સમયથી કરી રહ્યા છો, પરંતુ તેમાં કેટલીક એવી વસ્તુઓ છે જે કદાચ તમે જાણતા નથી

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Gmail 5 Secret Features: ગૂગલના જીમેલ વિશે દરેક વ્યક્તિ વાકેફ છે, પરંતુ શું તમે જાણો છો કે જે લોકો વર્ષોથી તેનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ પણ જીમેલના આ ફિચર્સ વિશે જાણતા નથી. ચાલો તમને જણાવીએ.

2/7
તમે Gmail નો ઉપયોગ ઘણા સમયથી કરી રહ્યા છો, પરંતુ તેમાં કેટલીક એવી વસ્તુઓ છે જે કદાચ તમે જાણતા નથી. અમે તમને Gmail ની કેટલીક ખાસ ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી Gmail નો ઉપયોગ કરવાનો તમારો અનુભવ વધુ સારો થશે.

3/7
પ્રથમ ફિચર ગોપનીય ઈમેલ (Confidential Email) સાથે સંબંધિત છે. બહુ ઓછા લોકો જાણે છે કે જીમેલમાં ગોપનીય ઈમેલ પણ મોકલી શકાય છે. તેને સક્ષમ કરવા માટે, તમારે નવો ઈમેલ મોકલતી વખતે લોક સાઈન પર ટેપ કરવું પડશે.

4/7
બીજું ફિચર વ્યૂ ઈમેઈલ ઓફલાઈન (View Emails Offline) છે, જેમાં તમે ઈન્ટરનેટ વગર પણ ઈમેલ વાંચી શકો છો. આ માટે તમારે Gmail સેટિંગ્સમાં જવું પડશે અને ઑફલાઇન ઇમેઇલ સક્ષમ કરો પર ટેપ કરવું પડશે.

5/7
ત્રીજું ફિચર શિડ્યૂલ ઈમેઈલ (Schedule Emails) છે, જેમાં જીમેલ પર કોઈ પણ ઈમેલને નિશ્ચિત સમય માટે શિડ્યૂલ કરી શકાય છે. આ માટે તમારે શિડ્યૂલ સેન્ડમાં જઈને તારીખ અને સમય પસંદ કરવો પડશે.

6/7
ચોથું ફિચર રાઈટ ક્લિક મેનુ (Right click menu) છે, આમાં જ્યારે તમે રાઈટ ક્લિક કરશો ત્યારે ઘણા વિકલ્પો દેખાશે, જે એટેચમેન્ટ, મૂવ ટુ ટેબ, રિપ્લાય ઓલ અને સર્ચ ઓપ્શન છે.

7/7
જીમેલનું પાંચમું સિક્રેટ ફિચર શોર્ટકટ્સ (Shortcuts) છે. રીડ તરીકે માર્ક કરવા માટે Shift + I દબાવો, ઈમેલ મોકલવા માટે Command અથવા Ctrl + Enter દબાવો. આ સિવાય, પ્રાપ્તકર્તાને ઉમેરવા માટે Shift + Ctrl + B દબાવી શકાય છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું-  'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget