શોધખોળ કરો
Oneplus 12 દેખાવમાં કેવો હશે ? અહીં જુઓ એકદમ લેટેસ્ટ તસવીરો અને ડિઝાઇન....
આ સ્માર્ટફોનમાં Qualcomm ની લેટેસ્ટ ચિપ, Snapdragon 8 Gen 3 SOC સપોર્ટ કરી શકાય છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Oneplus 12: આગામી સમયમાં ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસ ભારતમાં વધુ એક દમદાર ફોન લઇને આવી રહી છે. OnePlus જાન્યુઆરીમાં ભારતમાં પોતાનો નવો ફ્લેગશિપ ફોન લૉન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં Qualcomm ની લેટેસ્ટ ચિપ, Snapdragon 8 Gen 3 SOC સપોર્ટ કરી શકાય છે. લૉન્ચ પહેલા અહીં જુઓ તેની લેટેસ્ટ તસવીરો અને ડિઝાઇન....
2/6

ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક OnePlus નવા વર્ષમાં જાન્યુઆરીમાં તેનો ફ્લેગશિપ ફોન Oneplus 12 લૉન્ચ કરશે. લૉન્ચ પહેલા મોબાઈલ ફોનની તસવીરો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. તમે સ્માર્ટફોનને 3 કલર ઓપ્શનમાં ખરીદી શકશો.
Published at : 05 Dec 2023 12:33 PM (IST)
આગળ જુઓ



















