શોધખોળ કરો

Redmi Note 11S, રિયાલિટી 9થી લઈને આ 5G સ્માર્ટફોન આપશે પરફોર્મન્સ, મળશે ગેમિંગથી લઈને આ તમામ ફીચર્સ

પ્રતિકાત્મક તસવીર

1/6
Tech Launch: હોળી નજીક છે, તેથી ઘણી સ્માર્ટફોન કંપનીઓ બજારમાં તેમના નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ સ્માર્ટફોન આ અઠવાડિયે લોન્ચ કરવામાં આવ્યા છે. આમાં realme, redmi, iQOO, motorola, Poco જેવા ઘણા 5G સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. આમાં 6.5-ઇંચ 120Hz ડિસ્પ્લે, Qualcomm Snapdragon 695 SoC, 8GB સુધીની RAM, 5000mAh બેટરી, 50MP ટ્રિપલ કેમેરા સેટઅપનો સમાવેશ થાય છે. તેમની પ્રારંભિક કિંમત 15,999 રૂપિયા છે, જે સામાન્ય માણસના બજેટમાં આવે છે. ચાલો જાણીએ, બેટરી, કેમેરાથી લઈને આ સ્માર્ટફોનના આ ફીચર્સ.

2/6
Motorola G71 5G - આ સ્માર્ટફોન સમાન 6GB RAM + 128GB સ્ટોરેજ સપોર્ટ સાથે આવે છે. ફોનની કિંમત 18,999 રૂપિયા છે. ફોનમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર, 6.4 ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે, 5000mAh બેટરી અને 50MP ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે.

3/6
POCO M4 Pro 5G - આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 14,999 રૂપિયા છે. ફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.6-ઇંચની FHD + AMOLED ડિસ્પ્લે છે, ફોનમાં MediaTek Dimensity 810 પ્રોસેસર, 8GB RAM, 5000mAh બેટરી, 50MP કેમેરા અને 33W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ છે.

4/6
Realme 9 5G સ્માર્ટફોન 14,999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે આવે છે. ફોનમાં મળેલા ફીચર્સ વિશે વાત કરીએ તો, આ ફોન 48MP ટ્રિપલ રિયર કેમેરા, મીડિયાટેક ડાયમેન્સિટી 810 પ્રોસેસર, 5000mAh બેટરી જેવા ફીચર્સ સાથે આવે છે. ફોન 6GB રેમ સુધી સપોર્ટ કરે છે.

5/6
Redmi Note 11S - આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 16,499 રૂપિયા છે. ફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.43-ઇંચની FHD+ AMOLED ડિસ્પ્લે છે, ફોનમાં MediaTek Helio G96 પ્રોસેસર, 8GB રેમ, 5000mAh બેટરી, 108MP કેમેરા અને 33W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ છે.

6/6
Samsung Galaxy F23 5G - આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 15,999 રૂપિયા છે. ફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.6-ઇંચની HD+ ડિસ્પ્લે છે, ફોનમાં Qualcomm Snapdragon 750G પ્રોસેસર, 6GB રેમ, 5000mAh બેટરી, 50MP કેમેરા જેવા ફીચર્સ છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક

Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ

Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ

દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ

સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત

વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ

જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી

ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત

ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી

IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન

Embed widget