શોધખોળ કરો
WhatsApp પર ચેટિંગ સિવાય તમે આ બધુ પણ કરી શકો છો, ક્યારેય કર્યો છે ટ્રાય ?
આજકાલ આપણે બધા ચેટિંગ માટે WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. ભારતમાં વૉટ્સએપના 550 મિલિયનથી વધુ યૂઝર્સ છે
પ્રતિકાત્મક તસવીર
1/6

WhatsApp: આજે દુનિયાભરમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ ખુબ જ બહોળા પ્રમાણમાં થઇ રહ્યો છે. દરેક સ્માર્ટફોન યૂઝર પોતાના મોબાઇલ ફોનમાં વૉટ્સએપ એપને જરૂર ડાઉનલૉડ કરે છે. આજકાલ આપણે બધા ચેટિંગ માટે WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. ભારતમાં વૉટ્સએપના 550 મિલિયનથી વધુ યૂઝર્સ છે પરંતુ તમને ખબર છે આ વૉટ્સએપમાં ચેટિંગ ઉપરાંત તમે બીજુ ઘણુબધુ પણ વૉટ્સએપથી કરી શકો છો, જાણો અહીં...
2/6

વૉટ્સએપનો ઉપયોગ કરીએ છીએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે વૉટ્સએપમાં ચેટિંગ સિવાય બીજું શું કરી શકો.
Published at : 03 Dec 2023 02:12 PM (IST)
આગળ જુઓ





















