શોધખોળ કરો
અમદાવાદ: આજથી એક મહિના માટે મફતમાં મળશે જનમિત્ર કાર્ડ, જાણો ક્યાંથી મેળવી શકશો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/01122608/97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![હવેથી જનમિત્ર કાર્ડ અને રોકડા બંને દ્વારા પ્રવાસ કરી શકાશે. જો મુસાફરો જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરશે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/01122427/99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવેથી જનમિત્ર કાર્ડ અને રોકડા બંને દ્વારા પ્રવાસ કરી શકાશે. જો મુસાફરો જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરશે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
2/3
![AMCએ જાહેરાત કરી હતી કે, મુસાફરોને 1 સપ્ટેમ્બરથી એક મહિના માટે જનમિત્ર કાર્ડ મફત મળશે. આમ એક મહિના સુધી કાર્ડનો કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. અત્યાર સુધી વ્યક્તિના નામ સાથેના કાર્ડની કિંમત રૂ.75 અને નામ વગરના કાર્ડની કિંમત રૂ.50 હતી, જે હવેથી એક મહિના માટે લેવામાં આવશે નહીં. મ્યૂનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે જો વધુમાં વધુ લોકો આ રીતે જનમિત્ર કાર્ડ વાપરતા થશે તો બીઆરટીએસમાં તેને ફરજિયાત કરવાની જરૂર જ રહેશે નહીં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/01122422/98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
AMCએ જાહેરાત કરી હતી કે, મુસાફરોને 1 સપ્ટેમ્બરથી એક મહિના માટે જનમિત્ર કાર્ડ મફત મળશે. આમ એક મહિના સુધી કાર્ડનો કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. અત્યાર સુધી વ્યક્તિના નામ સાથેના કાર્ડની કિંમત રૂ.75 અને નામ વગરના કાર્ડની કિંમત રૂ.50 હતી, જે હવેથી એક મહિના માટે લેવામાં આવશે નહીં. મ્યૂનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે જો વધુમાં વધુ લોકો આ રીતે જનમિત્ર કાર્ડ વાપરતા થશે તો બીઆરટીએસમાં તેને ફરજિયાત કરવાની જરૂર જ રહેશે નહીં.
3/3
![અમદાવાદ: અમદાવાદ મ્યૂનિસિપલ કોપોર્રેશન દ્વારા આજથી જનમિત્ર કાર્ડ મફતમાં મળશે. શહેરના 141 જનમાર્ગ સ્ટેશન પરથી અને 59 સિવિક સેન્ટર પરથી નાગરીકો જનમિત્ર કાર્ડ મેળવી શકશે. ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે AMC દ્વારા આ યોજના લાગૂ કરવામાં આવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/01122419/97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: અમદાવાદ મ્યૂનિસિપલ કોપોર્રેશન દ્વારા આજથી જનમિત્ર કાર્ડ મફતમાં મળશે. શહેરના 141 જનમાર્ગ સ્ટેશન પરથી અને 59 સિવિક સેન્ટર પરથી નાગરીકો જનમિત્ર કાર્ડ મેળવી શકશે. ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે AMC દ્વારા આ યોજના લાગૂ કરવામાં આવી રહી છે.
Published at : 01 Sep 2018 12:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)