શોધખોળ કરો
ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ કૉંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, CM રૂપાણી સામે લડ્યા હતા ચૂંટણી
1/3

ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દિધું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું તેઓને રાજીનામું આપતા રોકવા માટે શક્તિસિંહ ગોહીલે ઘણા પ્રયત્નો કર્યા હતા. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ કહ્યું કોંગ્રેસની વિચારધારાને વરેલો છું તેથી આ જન્મ તો નહિ પરંતુ આવતા બે જન્મ સુધી હું ભાજપમાં નહી જોડાઉ.
2/3

રાજકોટ: કૉંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દિધું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂ રાજ્કોટ શહેર કૉંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડી તેઓ ચર્ચામાં આવ્યા હતા. કોંગ્રેસ - GPCCની કાર્ય પધ્ધતી સામે મારો વાંધો છે. જે રીતે કોંગ્રેસમાં કર્મીષ્ઠ કાર્યકરો અને નેતાઓની અવગણના થઈ રહી છે, તેની સામે મારો વાંધો છે.
Published at : 25 Jun 2018 07:41 PM (IST)
View More





















