શોધખોળ કરો
પોલીસે મિનિ ટ્રક તપાસતાં મળી 10 કોથળા ભરીને 500 ને 1000ની નોટોઃ કોની હતી આ નોટો, જાણો મહત્વની વાત
1/5

રાજકોટ: નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી તેના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે જેમની પાસે કાળાં નાણાં છે એ લોકો તેનો નિકાલ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. પોલીસ પણ તેમને પકડવા મચી પડી છે ત્યારે રાજકોટ જિલ્લા પોલીસને મોટી સફળતા હાંસલ થઈ હતી.
2/5

આ રકમ પકડાયા બાદ પોલીસ પર ભલામણોનો મારો થયો હતો પરંતુ પોલીસે મચક નહીં આપી ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરી હતી. ડીવાયએસપી એસ.જી.પાટીલના જણાવ્યા મુજબ ફાલ્કન કંપનીના વાહનમાં બોક્સ નીચે રોકડ રકમના થેલા સંતાડવામાં આવ્યા હતાં. આ રકમ રાજકોટથી ફાલ્કન કંપનીના માલિક લઈ જવાતી હતી
Published at : 14 Nov 2016 10:59 AM (IST)
View More





















