શોધખોળ કરો

ICC Test Rankings: 'શતકવીર' પુજારા અને શુભમન ગીલને થયો જબરદસ્ત ફાયદો

આ ઉપરાંત વાત કરીએ અન્ય ભારતીય ટેસ્ટ ક્રિકેટરોની તો, આ લિસ્ટમાં પુજારાની સાથે સાથે બાંગ્લાદેશ સામે સદી નોંધાવનારા શુભમન ગીલને પણ મોટા ફાયદો થયો છે.

ICC Test Rankings: 21 ડિસેમ્બર, એટલે કે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ -આઇસીસી તરફથી તાજા ટેસ્ટ રેન્કિંગ અપડેટ જાહેર કરી દેવામાં આવ્યુ છે, આ રેન્કિંગમાં આ વખતે ભારતીય ટેસ્ટ ટીમને મોટો ફાયદો થયો છે, ભારતીય ટીમને નંબર વનનું રેન્કિંગ મળ્યુ છે. ટીમ ઇન્ડિયા અત્યારે 63 મેચમાં 268 રેટિંગ પૉઇન્ટ સાથે 16881 પૉઇન્ટ મેળવી ચૂકી છે. જ્યારે આ લિસ્ટમાં બીજા નંબર પર ઇંગ્લેન્ડ અને ત્રીજા નંબર પર પાકિસ્તાનની ટીમ છે.

પરંતુ આ રેન્કિંગમાં જોઇએ તો ભારતીય ખેલાડીઓને પણ મોટો ફાયદો થયો છે. આ વખતે લાંબા સમયે શતક બનાવનારા ચેતેશ્વર પુજારા અને ગીલને પણ ફાયદો થયો છે.  

ટીમ ઇન્ડિયાના સ્ટાર્સને રેન્કિગમાં ફાયદો - 
ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો આ ટેસ્ટ રેન્કિંગમાં આ વખતે શતકવીર ચેતેશ્વર પુજારાને મોટો ફાયદો થયો છે. પુજારા આ લિસ્ટમાં 19 સ્થાનના ફાયદા સાથે છે. પુજારાને બાંગ્લાદેસ સામેની પ્રથમ ટેસ્ટમાં 90 અને 102 અણનમ રનના કારણે 19 પૉઇન્ટની છલાંગ લગાવીને 16માં સ્થાન પર પહોંચી ગયો છે. 

આ ઉપરાંત વાત કરીએ અન્ય ભારતીય ટેસ્ટ ક્રિકેટરોની તો, આ લિસ્ટમાં પુજારાની સાથે સાથે બાંગ્લાદેશ સામે સદી નોંધાવનારા શુભમન ગીલને પણ મોટા ફાયદો થયો છે. ગીલ 10 સ્થાનના ફાયદા સાથે હવે 54 નંબર પર આવી ગયો છે, ગીલે બાંગ્લાદેશ વિરુદ્ધ 20 અને 110 રનની ઇનિંગ રમી હતી. 

આ લિસ્ટમાં ટૉપ 10 રેન્કિંગમાં ભારતનો એકમાત્ર ઋષભ પંત છે, જે 794 રેટિંગ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે, અને રોહિત શર્મા 739 રેટિંગ પૉઇન્ટ સાથે નવમાં નંબર પર છે, આ સિવાય વિરાટ કોહલી હજુપણ ટૉપ 10માથી બહાર છે, વિરાટ હાલમાં 702 રેટિંગ પૉઇન્ટ સાથે 12માં નંબર પર છે. 

ટેસ્ટ રેન્કિંગ, ટેસ્ટ ક્રિકેટમાં બૉલિંગ ડિપાર્ટમેન્ટ - 

ટેસ્ટ ક્રિકેટમાં બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં ભારતીય ટીમને ખાસ્સુ એવો એવો ફાયદો થયો છે. અક્ષર પટેલની વાત કરીએ તો આ ટેસ્ટ રેન્કિંગમાં અક્ષરને પોતાની ટેસ્ટ કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મળી છે, તેને આ વખતે 10 સ્થાનનો ફાયદો થયો છે, એટલે કે હવે 18 નંબરના સ્થાન પર આવી ગયો છે, અક્ષરની સાથે સાથે જાદુઇ સ્પીનર કુલદીપ યાદવને પણ મોટો ફાયદો મળ્યો છે. કુલદીપ 19 સ્થાનનો ફાયદો થયો છે અને હવે તે અત્યારે 49માં રેન્કિંગ પર પહોંચી ગયો છે. બાંગ્લાદેસ સામેની ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે બન્ને ઇનિંગમાં મળીને કુલ 5 વિકેટો ઝડપી હતી.

આ બૉલિંગ રેન્કિંગમાં ભારતીય ટીમનો સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહ 5માં સ્થાન પર છે, જ્યારે રવિચંદ્નન અશ્વિન 5માં નંબર પર છે, બુમરાહ જોકે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દુર છે છતાં ટૉપ 10માં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે, હાલમાં બુમરાહ 820 પૉઇન્ટ સાથે નંબર 4 પર યથાવત છે, જ્યારે અશ્વિન 819 પૉઇન્ટ સાથે નંબર 5 પર પહોંચી ગયો છે, સાથે કહી શકાય કે ભારતીય ટીમના બે બૉલર આ વખતે ફરી એકવાર ટૉપ 10માં સામેલ થવામા સફળ રહ્યાં છે. 

ઓલઓવર ટેસ્ટ બૉલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર પેટ કમિન્સ હાલમાં નંબર વનની પૉઝિશન પર છે, અને તેનુ 880 પૉઇન્ટનું રેટિંગ છે. આ પછી બીજા નંબર પર ઇંગ્લેન્ડનો ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસન છે, તે 835 પૉઇન્ટ તેના પાછળ છે, જ્યારે નંબર 3ની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બૉલ કગિસો રબાડા છે, જેને હાલમાં 824 પૉઇન્ટ છે. જોકે, ખાસ વાત છે કે, બુમરાહ કગિસો કરતાં માત્ર 4 પૉઇન્ટ જ પાછળ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget