શોધખોળ કરો

IND vs AUS: વનડે સીરીઝમાં ભારત માટે માથાનો દુઃખાવો બનશે આ સ્પીનર, 2019 બાદ ઝડપી ચૂક્યો છે આટલી બધી વિકટો

ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવનારા ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયૉન, ટૉડ મર્ફી અને મેથ્યૂ કૂહેનમેન ઓસ્ટ્રેલિયા પરત ફરી ચૂક્યા છે.

India vs Australia 1st ODI: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝની પહેલી મેચ 17 માર્ચે રમાશે. બન્ને ટીમો વચ્ચેની આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝમાં કાંગારુઓને 2-1ને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાનો હોંસલો વધુ બુલંદ છે. આવામાં ભારતીય ટીમ પહેલી વનડે જીતીને સીરીઝમાં લીડ મેળવવા પ્રયાસ કરશે. આ વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયન સ્પીનર એડમ જામ્પા ભારત માટે ખતરો બની શકે છે. 2019 ક્રિકેટ વર્લ્ડકપ બાદથી તેની બૉલિંગ આંકડા ચોંકાવનારા રહ્યાં છે. આમ પણ એડમ જામ્પાની બૉલિંગનો સામનો કરવો ભારતના વિરાટ કોહલીને પણ મુશ્કેલ પડે છે.

એડમ જામ્પાએ ઝડપી છે સૌથી વિકેટો - 
ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવનારા ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયૉન, ટૉડ મર્ફી અને મેથ્યૂ કૂહેનમેન ઓસ્ટ્રેલિયા પરત ફરી ચૂક્યા છે. હવે વનડે સીરીઝમાં સ્પિન બૉલિંગનો દારોમદાર એડમ જામ્પા અને એશ્ટન એગર પર છે. છેલ્લા કેટલાક વર્ષોથી જોઇએ તો ઓસ્ટ્રેલિયાનો એડમ જામ્પા વનડેમાં સૌથી વધુ સફળ સ્પિનર રહ્યો છે. ઇંગ્લેન્ડમાં રમાયેલા 2019 ક્રિકેટ વર્લ્ડકપ બાદથી તે આઇસીસી ફૂલ મેમ્બર્સનો પહેલો સ્પિનર્સ છે, જેને સૌથી વધુ 62 વિકેટો ઝડપી છે. આ કરિશ્માત તેને 37 મેચોમાં જ કર્યો છે. આ બધાની વચ્ચે તેને 24.7 ની સ્ટ્રાઇક રેટથી વિકેટો લીધી અને તેની ઇકૉનોમી 5 થી ઓછી રહી છે. લગભગ ત્રણ વર્ષોમાં ફૂલ મેમ્બર્સ દેશોનો કોઇ સ્પીનર એડમ જામ્પાથી વધુ વિકેટો નથી લઇ શક્યો. તાજેતરમાં જ દુબઇમાં રમાયેલી આઇએલટી20માં તે દુબઇ કેપિટલ્સનો ભાગ રહ્યો હતો. આ લીગમાં તે સંયુક્ત રીતે સૌથી વધુ 9 વિકેટો લેનારો બૉલર રહ્યો હતો. 

IND vs AUS 1st ODI Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ?

ક્યારે અને ક્યાંથો જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ 17 માર્ચે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પરથી કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે. 

કેવી છે બન્ને ટીમોની સ્કવૉડ ?

ભારતીય ટીમ - 
ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.

ઓસ્ટ્રેલિયન ટીમ - 
ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, જૉસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, એડમ જામ્પા, નાથન એલિસ, સીન એબૉટ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Embed widget