શોધખોળ કરો

IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?

IPL એ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાંની એક છે, તો શું તમે જાણો છો કે તેના ખેલાડીઓને કેવી રીતે પગાર ચૂકવવામાં આવે છે? આવો જાણીએ.

IPL 2025: આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય T20 ક્રિકેટ લીગ છે. વિશ્વભરના ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓ તેમાં ભાગ લે છે. આ લીગ પહેલા વિવિધ ટીમોના માલિકો દ્વારા બોલી લગાવીને ખેલાડીઓને ખરીદવામાં આવે છે. આવી સ્થિતિમાં, વારંવાર સવાલ એ થાય છે કે આ વિદેશી ખેલાડીઓને તેમની રમતના બદલામાં પૈસા કેવી રીતે મળે છે? શું તેઓને ડોલર કે ભારતીય રૂપિયામાં ચૂકવવામાં આવે છે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

IPL ખેલાડીઓને આ રીતે પૈસા મળે છે

સામાન્ય રીતે, IPLમાં રમતા તમામ ખેલાડીઓ, પછી તે ભારતીય હોય કે વિદેશી, માત્ર ભારતીય રૂપિયામાં જ ચૂકવવામાં આવે છે. આનું કારણ એ છે કે આઈપીએલ એક ભારતીય લીગ છે અને તે ભારતીય રૂપિયામાં સંચાલિત થાય છે.

ભારતીય રૂપિયો ભારતમાં કાનૂની ચલણ છે

આ સિવાય ભારતીય રૂપિયો ભારતમાં કાનૂની ચલણ છે. તમામ વ્યવહારો આ ચલણમાં થાય છે. ઉપરાંત, ભારતમાં આવકવેરા કાયદા અનુસાર, દેશમાં માત્ર ભારતીય રૂપિયામાં જ કમાયેલી આવક પર ટેક્સ ચૂકવવો પડે છે. જો વિદેશી ચલણમાં ચુકવણી કરવામાં આવી હોય, તો વિનિમય દરની વધઘટને કારણે ખેલાડીઓને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, વિશ્વભરની અન્ય ઘણી લીગમાં સમાન નિયમો છે, જ્યાં લીગ યોજાય છે તે દેશના ચલણમાં ખેલાડીઓને ચૂકવવામાં આવે છે.

ખેલાડીઓને આ લાભ મળે છે

ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવાથી ખેલાડીઓને ઘણા ફાયદા થાય છે. જેમ કે ખેલાડીઓ ભારતમાં રહીને માત્ર ભારતીય રૂપિયામાં જ ખર્ચ કરી શકે છે. આ સિવાય કેટલીકવાર ખેલાડીઓને ટેક્સ સંબંધિત કેટલીક વિશેષ સુવિધાઓ પણ મળે છે અને ભારતમાં ઘણી બેંકો વિદેશી ખેલાડીઓને બેંકિંગ સુવિધાઓ પૂરી પાડે છે.

જો કે, કેટલીક બાબતો કરાર પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો તે કરારમાં લખેલું હોય, તો કેટલીકવાર ખેલાડીઓ તેમના કરાર મુજબ વિદેશી ચલણમાં ચોક્કસ રકમ મેળવી શકે છે અને બાકીના નાણાં રૂપિયામાં ચૂકવી શકાય છે. તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં આઈપીએલ વિશ્વની સૌથી મૌંઘી લીગમાની એક છેે.

આ પણ વાંચો....

4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ

વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે

Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: જંકફૂડમાં ઝેરHun To Bolish: હું તો બોલીશ: લોહિયાળ દિવાળીDiwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યોBhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ 5 સવાલોના જવાબ જાણવા ઉત્સુક રહે છે ફેન્સ

Govardhan Puja 2024: ગોવર્ધન પૂજામાં આ રીતે તૈયાર કરો અન્નકૂટ, માતા અન્નપૂર્ણા થશે પ્રસન્ન

અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ

Embed widget