શોધખોળ કરો

એશિઝ સીરિઝ અગાઉ ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ ઝડપી બોલરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ કરી જાહેર

તેણે 3 જાન્યુઆરી 2020માં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. પેટિન્સને કહ્યું કે તેને લાગે છે કે ફિટનસ સાથે જોડાયેલા મામલાઓના કારણે તે એશિઝ સીરિઝમાં ભાગ લઇ શકશે નહીં.

નવી દિલ્હીઃ 2021 એશિઝ સીરિઝ અગાઉ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ઝડપી બોલર જેમ્સ પેટિન્સને અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેણે 3 જાન્યુઆરી 2020માં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. પેટિન્સને કહ્યું કે તેને લાગે છે કે ફિટનસ સાથે જોડાયેલા મામલાઓના કારણે તે એશિઝ સીરિઝમાં ભાગ લઇ શકશે નહીં. પેટિન્સને હજુ 31 વર્ષનો છે. તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 21 ટેસ્ટ, 15 વન-ડે અને ચાર ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જોકે, તે સ્થાનિક ક્રિકેટમાં વિક્ટોરિયા તરફથી રમવાનું ચાલુ રાખશે.

 પેટિન્સને કહ્યું કે સીઝન અગાઉ હું વાસ્તવમાં એશિઝ માટે દાવો રજૂ કરવા માંગતો હતો પરંતુ આગામી સત્ર માટે હું જેવી તૈયારી કરવા માંગતો હતો તેવી કરી શક્યો નહીં. જો હું એશિઝનો હિસ્સો હોત તો મારી જાત અને મારા સાથીઓ સાથે ન્યાય કરવો પડ્યો હોત. હું એ સ્થિતિમાં પડવા નથી માંગતો જ્યાં મને મારા શરીર સામે ઝઝૂમવું પડે. આ મારા અને મારી ટીમ માટે સારુ રહ્યું ના હોત.

તેમણે કહ્યું કે મને લાગે છે કે ઉચ્ચસ્તરે ક્રિકેટ રમવાના બદલે વિક્ટોરિયા તરફથી મેચ રમવા. ઇગ્લેન્ડમાં કેટલીક મેચ રમવા અને  પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા પર ધ્યાન આપવું જોઇએ.

પેટિન્સને પોતાની કરિયરમાં ટેસ્ટ ક્રિકેટમાં 81 અને વન-ડેમાં 16 વિકેટ ઝડપી છે. ટી-20 ઇન્ટરનેશનલમાં તેમના નામે ત્રણ વિકેટ છે. તેણે ડિસેમ્બર 2011માં મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર સાથે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ બ્રિસ્બેનમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની અંતિમ ટેસ્ટ જાન્યુઆરી 2020માં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ જ સિડનીમાં રમી હતી.

Aryan Khan Bail News: આર્યન ખાનને ન મળી રાહત, કોર્ટે ફગાવી જામીન અરજી

4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ

India Corona Cases: દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Embed widget