શોધખોળ કરો

T20 વર્લ્ડ કપમાં 8મી વખત ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકાશે લાઇવ મેચ, જાણો વિગત

IND vs PAK: T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન સાત વખત સામસામે આવી ચૂક્યા છે.

IND vs PAK, T20 World Cup: T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે.  T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.

ભારત-પાકિસ્તાન મેચ અમેરિકન સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને કટ્ટર હરીફ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. ભારતીય લોકો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર વર્લ્ડ કપની મેચ લાઈવ જોઈ શકશે. જ્યારે મોબાઈલ અને ટેબલેટ યુઝર્સ ડિઝની હોટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમનો આનંદ માણી શકશે.

BCCIએ 30 એપ્રિલે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા ટીમના સુકાની રહેશે અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી છે. પીસીબીએ 24 મેના રોજ આગામી વર્લ્ડ કપ માટે તેની ટીમની જાહેરાત કરી હતી. બાબર આઝમ સુકાની કરશે અને હેરિસ રઉફ ઈજાના કારણે ટીમમાં વાપસી કરશે.

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 7 વખત આમને-સામને આવી ચુક્યા છે. ભારતીય ટીમ 5 વખત જીતી છે, એક વખત પાકિસ્તાન જીત્યું હતું અને તેની એક મેચ ટાઈ રહી હતી.

ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લેશે

2 જૂનથી શરૂ થનારી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત 20 ટીમો ભાગ લેશે. ભારત તેનો પ્રથમ મુકાબલો આયરલેંડ સામે 5 જૂને રમશે. ટીમ ઈન્ડિયા બીજો મુકાબલો પાકિસ્તાન સામે 9 જૂને રમશે. ગત વખતે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.  પાકિસ્તાનની ટીમનો પ્રથમ મુકાબલો 6 જૂને યુએસએ સામે થશે.

આ પહેલા રમાયેલા 2022 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમિફાઈનલથી આગળ વધી શકી નહોતી. ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું.

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બ્રુમરાહ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચોઃ

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયા સાથે ન્યૂયોર્ક નથી ગયો હાર્દિક પંડ્યા, શું નતાશા છે કારણ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget