શોધખોળ કરો

Adani: અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ બનાવ્યો કીર્તિમાન, લંડનના જાણીતા મ્યૂઝિયમમાં 7 લાખ લોકોએ લીધી મુલાકાત

Adani Green Energy Gallery: આ ગેલેરી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષની અંદર આ ગેલેરીમાં 7,00,000 મુલાકાતીઓ આવ્યા છે

Adani Green Energy Gallery: ગુજરાતના જાણીતા મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નામે વધુ એક સિદ્ધિ નોંધાઇ છે. અદાણી સમૂહે ગ્રીન એનર્જી ગેલેરીમાં એક નવો કીર્તિમાન રચ્યો છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ લંડનના સાયન્સ મ્યૂઝિયમ ખાતે 'એનર્જી રિવૉલ્યૂશન: ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી'ની મુલાકાત લીધી છે. આ ગેલેરી ઊર્જા અને આબોહવા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૨૬ માર્ચ ૨૦૨૪ના રોજ લંડનના પ્રખ્યાત સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 'એનર્જી રિવૉલ્યૂશન: અદાણી ગ્રીન એનર્જી ગેલેરી'નું ઉદઘાટન કર્યું હતું.

Adani: અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ બનાવ્યો કીર્તિમાન, લંડનના જાણીતા મ્યૂઝિયમમાં 7 લાખ લોકોએ લીધી મુલાકાત

આ ગેલેરી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષની અંદર આ ગેલેરીમાં 7,00,000 મુલાકાતીઓ આવ્યા છે. આ ગેલેરી દર્શાવે છે કે વિશ્વ કેવી રીતે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડીને વધુ ટકાઉ રીતે ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ કરી શકે છે.

Adani: અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ બનાવ્યો કીર્તિમાન, લંડનના જાણીતા મ્યૂઝિયમમાં 7 લાખ લોકોએ લીધી મુલાકાત

છેલ્લા એક વર્ષમાં ગેલેરીએ વિવિધ સંસ્થાઓ માટે 40 થી વધુ ક્યુરેટરના નેતૃત્વ હેઠળના પ્રવાસોનું આયોજન કર્યું છે, જેમાં ક્લાઇમેટ ચેન્જ કમિટી, મેટ ઓફિસ, વર્લ્ડ એનર્જી કાઉન્સિલ અને યુકે સરકારના અનેક વિભાગોનો સમાવેશ થાય છે. આ મુલાકાતોએ આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે જરૂરી ઝડપી ઊર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશન પ્રયાસોમાં સમજ આપી છે. ગેલેરીએ તેના લો-કાર્બન બ્રિક બેન્ચ પ્રદર્શન માટે ઇનોવેશન કેટેગરીમાં પ્રતિષ્ઠિત 2024 બ્રિક એવોર્ડ જીત્યો છે.

Adani: અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ બનાવ્યો કીર્તિમાન, લંડનના જાણીતા મ્યૂઝિયમમાં 7 લાખ લોકોએ લીધી મુલાકાત

ગેલેરીની વિશેષતાઓ 
એનર્જી રિવૉલ્યૂશન એવોર્ડ વિજેતા આર્કિટેક્ટ 'અનનોન વર્ક્સ' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની ટકાઉ ડિઝાઇનની ખાસિયત એ છે કે તેમાં જૂના સ્ટોર્સના ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેરીના કાર્બન ફૂટપ્રિન્ટનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યાં શક્ય હોય ત્યાં રિસાયકલ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી

Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ

Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ

Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?

દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી

Russia Ukraine War: …તો રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાશે નહીં, જાણો ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુલાકાતની પાંચ મોટી વાતો

સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા

Embed widget