શોધખોળ કરો

Women T20 World Cup: આજે રચાશે ઇતિહાસ દુનિયાને મળશે નવું વિશ્વ વિજેતા, આ 2 ટીમોમાં ખિતાબી ટક્કર

Women T20 World Cup 2024: ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો માટે દુબઈ સાથે જોડાયેલી યાદો છે. દક્ષિણ આફ્રિકાએ 2014માં એઈડન માર્કરામની કેપ્ટનશીપ હેઠળ મેન્સ અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો

Women T20 World Cup 2024: મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ રવિવારે (20 ઓક્ટોબર) દુબઈમાં રમાશે. ટાઈટલ મેચમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો આમને-સામને છે. અહીં જે પણ ટીમ જીતશે તે ઇતિહાસ રચશે. મહિલા ટી20 વર્લ્ડકપના 15 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે આમાંથી કોઈ ટીમ ચમકદાર ટ્રૉફી પર કબજો જમાવશે, બીજી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું હતું જ્યારે પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. કિવી ટીમ 14 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે જ્યારે દક્ષિણ આફ્રિકા સતત બીજી વખત ટાઈટલ મેચમાં પ્રવેશ્યું છે.

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો માટે દુબઈ સાથે જોડાયેલી યાદો છે. દક્ષિણ આફ્રિકાએ 2014માં એઈડન માર્કરામની કેપ્ટનશીપ હેઠળ મેન્સ અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. સીનિયર અને જૂનિયર ટીમો માટે દક્ષિણ આફ્રિકાની આ એકમાત્ર વર્લ્ડકપ ટ્રૉફી છે. વળી, ન્યૂઝીલેન્ડને 2021માં ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે દિલ તોડનારી હાર મળી હતી.

સોફી ડિવાઇન ટ્રૉફી જીતીને કેરિયરને આપવા માંગશે વિરામ - 
ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં સોફી ડિવાઇન પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રહેશે. 14 વર્ષ પહેલાં બાર્બાડોસમાં એલિસે પેરીએ સોફી ડિવાઇનના અદભૂત પ્રદર્શનને અટકાવ્યું હતું. જો તે બોલે ચોગ્ગો માર્યે હોત તો ટી20 વર્લ્ડકપની ફાઈનલ સુપર ઓવરમાં ગઈ હોત. આ પછી પણ ડિવાઇને પોતાની જાતને ઉતાર-ચઢાવ માટે તૈયાર કરી દીધી છે. ડિવાઇન વિશ્વ ચેમ્પિયન કેપ્ટન બનીને આ રમતને અલવિદા કહેવા માંગશે. તેને ફાઈનલ રમવાનો અનુભવ છે.

સાઉથ આફ્રિકાને એનેક બૉશથી આશા - 
ફાઈનલમાં બેટિંગમાં દક્ષિણ આફ્રિકાને એની બૉશ પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. સેમીફાઈનલ પહેલા આ બેટ્સમેનની તેની બેટિંગને લઈને ઘણી ટીકા થઈ રહી હતી. જો કે, ટીમ મેનેજમેન્ટ સારી રીતે જાણે છે કે આ ખેલાડી એકલા હાથે મેચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. તેથી દક્ષિણ આફ્રિકાના મેનેજમેન્ટે તેને સતત તકો આપી. બોશે ઓસ્ટ્રેલિયા સામે 74 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલમાં લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ટીમો ફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાનું પસંદ કરશે નહીં. બંને કોઈપણ ફેરફાર વિના ફાઇનલમાં પ્રવેશી શકે છે.

ન્યૂઝીલેન્ડ (સંભવિત XI): - 
જ્યૉર્જિયા પ્લિમર, સૂઝી બેટ્સ, એમેલિયા કેર, સોફી ડેવાઇન (કેપ્ટન), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેજ (વિકેટકીપર), રૉઝમેરી મેર, લી તાહુહુ, એડન કાર્સન, ફ્રેન જોનાસ.

દક્ષિણ આફ્રિકા (સંભવિત XI): - 
લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાજામિન બ્રિટ્સ, એનેકે બોશ, ક્લો ટ્રાયોન, મેરિજેન કેપ, સુને લૂસ, એની ડર્કસેન, નાદીન ડી ક્લાર્ક, સિનાઓ જાફ્તા (વિકેટકીપર), નોનકુલુલેકો મ્લાબા, અયાબોંગા ખાકા.

આ પણ વાંચો

IND vs PAK: ભારતે ફરી પાકિસ્તાનને ધૂળ ચટાડી, તિલક વર્મા અને અભિષેક શર્માની તોફાની બેટિંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J&K ના ગાંદરબલમાં આતંકવાદી હુમલો: ડૉક્ટર સહિત 6 લોકોની હત્યા, TRFએ જવાબદારી સ્વીકારી
J&K ના ગાંદરબલમાં આતંકવાદી હુમલો: ડૉક્ટર સહિત 6 લોકોની હત્યા, TRFએ જવાબદારી સ્વીકારી
Upcoming IPO: આવતા અઠવાડિયે પૈસા કમાવવાની તક! 9 IPO ખુલશે, 3 લિસ્ટ થશે
Upcoming IPO: આવતા અઠવાડિયે પૈસા કમાવવાની તક! 9 IPO ખુલશે, 3 લિસ્ટ થશે
આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો
આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો
Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!
Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે બંધ થશે આ વરસાદ?Hun To Bolish : હું તો બોલીશ : આ 'દેવ' દાનવ છે !Morari Bapu : મોરારિ બાપુએ મહુવાના રોડની સ્થિતિને લઈ શું કરી માર્મિક ટકોર?Rajkot Heavy Rain : રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, રસ્તા નદીમાં ફેરવાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J&K ના ગાંદરબલમાં આતંકવાદી હુમલો: ડૉક્ટર સહિત 6 લોકોની હત્યા, TRFએ જવાબદારી સ્વીકારી
J&K ના ગાંદરબલમાં આતંકવાદી હુમલો: ડૉક્ટર સહિત 6 લોકોની હત્યા, TRFએ જવાબદારી સ્વીકારી
Upcoming IPO: આવતા અઠવાડિયે પૈસા કમાવવાની તક! 9 IPO ખુલશે, 3 લિસ્ટ થશે
Upcoming IPO: આવતા અઠવાડિયે પૈસા કમાવવાની તક! 9 IPO ખુલશે, 3 લિસ્ટ થશે
આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો
આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો
Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!
Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!
Gold Price: સોનું ખરીદવા માટે ધનતેરસ સુધી રાહ જોવી મોંઘી પડશે! દસ ગ્રામનો ભાવ રેકોર્ડ ઊંચાઈ પહોચ્યો
Gold Price: સોનું ખરીદવા માટે ધનતેરસ સુધી રાહ જોવી મોંઘી પડશે! દસ ગ્રામનો ભાવ રેકોર્ડ ઊંચાઈ પહોચ્યો
Muhurat Trading: દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તમામ વિગતો થઈ જાહેર, દરેક સેગમેન્ટના ટ્રેડનો સમય નોંધી લો
Muhurat Trading: દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તમામ વિગતો થઈ જાહેર, દરેક સેગમેન્ટના ટ્રેડનો સમય નોંધી લો
આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે
આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓના પત્તા કપાશે? રોહિત શર્મા લેશે મોટો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓના પત્તા કપાશે? રોહિત શર્મા લેશે મોટો નિર્ણય
Embed widget