શોધખોળ કરો
IPL 2018: મહેન્દ્ર ધોનીએ CSKને ચેમ્પિયન બનાવનાર શેન વોટ્સનને આપ્યું નવું નામ
1/4

નોંધનીય છે કે, મેચ બાદ જીવા ઘણાં સમય સુધી મેદાન પર અન્ય બાળકો સાથે રમતી જોવા મળી હતી. મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે 20 ઓવરમાં 6 વિકેટ પર 178 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઈએ 18.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ખોઈને ટાર્ગેટ મેળવ્યો હતો. વોટ્સને 57 બોલમાં 117 રન ફટકાર્યા હતા. તેમને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.
2/4

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી અને દીકરી જીવાની સાથે એક તસવીર શેર કરતાં લખ્યું- આપ બધાનો સાથ આપવા અને મુંબઈને પીળા રંગમાં રંકવા બદલ આભાર. શેન ‘શોકિંગ’ વોટ્સને હેરાન કરનારી ઇનિંગ રમીને અમને ચેમ્પિયન બનાવ્યા. જીવાને આઈપીએલ ટ્રોફી સાથે કંઈ લેવાદેવા નથી. તેને તો માત્ર લોનમાં દોડવું છે. એવું એનું કહેવું છે.
Published at : 28 May 2018 12:44 PM (IST)
View More





















