(Source: ECI/ABP News/ABP Majha)
પંજાબની દમદાર જીત બાદ શું છે IPL પૉઇન્ટ ટેબલની સ્થિતિ, પ્લેઓફની રેસમાં કોણ કોણ છે આગળ ?
પંજાબની ટીમ આઇપીએલ 2022ના પૉઇન્ટ ટેબલમાં 8માં નંબર પર હતી, જોકે, જીત સાથે જ તે હવે છઠ્ઠા નંબર પર પહોંચી ચૂકી છે.
IPL-15: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં શુક્રવારે રાત્રે રમાયેલી પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મેચમાં પંજાબે 54 રને શાનદાર જીત હાંસલ કરી છે, આ સાથે જ પંજાબની પ્લેઓફમાં જવાની સંભાવનાઓ જીવતી રહી છે. વળી બીજીબાજુ બેંગ્લૉરની પ્લેઓફમાં જવાની સ્થિતિ નાજુક બની ગઇ છે.
પંજાબની ટીમ આઇપીએલ 2022ના પૉઇન્ટ ટેબલમાં 8માં નંબર પર હતી, જોકે, જીત સાથે જ તે હવે છઠ્ઠા નંબર પર પહોંચી ચૂકી છે.
ખાસ વાત છે કે, એકમાત્ર ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી લીધી છે, અને ત્રણ સ્થાન માટે ચાર ટીમો પાંચથી છ ટીમો વચ્ચે ટક્કર જામી છે, આમાં લખનઉ, રાજસ્થાન, બેંગ્લૉર, દિલ્હી, હૈદરાબાદ અને પંજાબ સહિતની ટીમો સામેલ છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમ | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટરનરેટ | પૉઇન્ટ |
1 | GT | 12 | 9 | 3 | 0.376 | 18 |
2 | LSG | 12 | 8 | 4 | 0.385 | 16 |
3 | RR | 12 | 7 | 5 | 0.228 | 14 |
4 | RCB | 13 | 7 | 5 | -0.323 | 14 |
5 | DC | 12 | 6 | 6 | 0.210 | 12 |
6 | PBKS | 12 | 6 | 6 | 0.023 | 12 |
7 | SRH | 11 | 5 | 6 | -0.31 | 10 |
8 | KKR | 12 | 5 | 7 | -0.057 | 10 |
9 | CSK | 12 | 4 | 8 | -0.181 | 8 |
10 | MI | 12 | 3 | 9 | -0.613 | 6 |
આ પણ વાંચો.............
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી
Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં
Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત
... તો અમદાવાદમાં ચોમાસા પહેલા 100થી વધુ રોડના કામ અટકી જશે